શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
એક પેન મા બટર લો. તેમાં લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર, હળદર એડ કરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પનીર ના કટકા એડ કરી દો.
- 3
તેને 4 થી 5 મિનિટ સાંતદો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો.
- 4
એક પેન મા બટર લો. તેમાં ટામેટા,ડુંગળી, લસણ,આદુ, કાજુ અને બદામ એડ કરી પાકવા દો. ત્યારબાદ તેમાં મીઠું એડ કરી દો.
- 5
ટામેટા બરાબર પાક્કી જાઈ એટલે તેને ઠંડુ કરવા મુકો. ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લો.
- 6
એક પેન મા બટર લો. તેમાં તૈયાર કરેલું પનીર લો અને તેમાં ટામેટા ડુંગળી ની તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દો. તેને 7 થી 8 મિનિટ પાકવા દો. ઉપર થી કસૂરી મેથી એડ કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14740059












ટિપ્પણીઓ (4)