આલુ કૂલચા (Alu Kulcha Recipe in Gujarati)

Reena parikh @cook_27795725
Crunchy અને resurant જેવું Stuffed પડ .જો માટી નું kaladu હોય તો તેમાં બનાવો ખૂબજ testy બનશે.
આલુ કૂલચા (Alu Kulcha Recipe in Gujarati)
Crunchy અને resurant જેવું Stuffed પડ .જો માટી નું kaladu હોય તો તેમાં બનાવો ખૂબજ testy બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, વટાણા પાણી વગર બાફી લો.
- 2
ઠંડુ પડે એટલે ઉપર નો મસાલો બધો નાખો.
- 3
બરાબર હલાવી માવો તૈયાર કરો. કથરોટ મા લોટ મીઠું અને મોણ નાખી બાંધવો.
- 4
તેની રોટલી વણો અને માવો મૂકી પરોઠા વણો.
- 5
માટી ની કડાઈ માં શેકી લો. દહીં અને ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ બર્ગર (Vegetable burger Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવો પણ easy. Burger ની Ticcki આ રીતે બનાવો ખૂબજ Crunchy બનશે. Reena parikh -
ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)
તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે. Reena parikh -
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
ચપાટી સેન્ડવીચ (Chapati Sandwich Recipe In Gujarati)
વધેલી રોટલી નો testy નાસ્તો. જરૂર થી try કરો ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
કાજુન સ્પાઇસી પોટેટો (Cajun spicy potatoes Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy receipy. અને બને પણ જલ્દી. મેં અહીં રેડ બટાકા લીધા છે. ઓર્ગેનિક. Normal બટાકા થી પણ સરસ બનશે. Reena parikh -
પરાઠા (paratha recipe in Gujarati)
આ diet dish છે. ખૂબ healthy અને સ્વાદિષ્ટ છે. Try કરો. આ paratha સ્ટ્રીટ ફૂડ મુજબ છે. ખૂબજ testy બનશે. Reena parikh -
Instant Rava masala Dosa
ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy. આ ખીરા માં થી Instant ઢોકળા અને ઈડલી પણ બનશે. Reena parikh -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. Vadapav, sandwiches, sevshal..all purposes Reena parikh -
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
Chhole bhature ફેવરિટ ડિશ, આ રીતે બનાવો ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
-
-
-
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
-
ઘઉં નો તીખો ખીચડો (Wheat khichdo Recipe in Gujarati)
ખૂબજ ફાઇબર યુક્ત. ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
-
પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)
#PC#Paneer RecipesStuffed Paneer aloo Kulcha is a soft and fluffy Indian leavened bread which is made stuffed with paneer and potato. They work well with any North indian menu, served with Curd and Raita, or even plain with melted butter for breakfast. Dr. Pushpa Dixit -
-
-
ભરેલા બેંગન પોટેટો સબ્જી (Bharela Baigan Potatoes Sabji Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ સબજી. બધાને ભાવે તેવી. Reena parikh -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse. Reena parikh -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ બનશે. ૧૦ મિનિટ માં અને dinner માં ચાલે તેવું. Reena parikh -
પનીર મખની પીઝા (paneer makhni pizza Recipe in Gujarati)
તમે પણ બનાવો same Dominos જેવા બનશે.#GA4#week22 Reena parikh -
વેજ પફ (veg puff recipe in gujarati)
આજે આપણે બનાવીશું વેજ પફ પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને crunchy હોય છે. આ પેટીસ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજની પફ પેટીસ ની રેસીપી શરૂ કરીએ.#વેજપફપેટીસ#GC Nayana Pandya -
વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી/તીખીઆજે મેં ઘરે જ પફ બનાવ્યા છે એ પણ ઓવન વગર અને ફર્સ્ટ ટ્રાયલ ખૂબ જ સફળ થઈ.પફ બહાર જેવા જ બહુ પડવાળા ,ક્રીસ્પી અને ફરસા બન્યા. અને એ પણ માર્જરીન વગર અને એગલેસ.અને ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
આલુ અને સોયાબીન વડી ની સબ્જી(alu and soyabin vadi recipe in gujarati
#માઇઇબુક_પોસ્ટ_૨૩#સુપરશેફ૧_પોસ્ટ_૧#શાક એન્ડ કરીસ Santosh Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14320173
ટિપ્પણીઓ (4)