ક્રિસ્પી મેથીના મુઠીયા(Crispy Methi Muthia RecipeIn Gujarati)

Bhumi Patel @cook_23057006
ડિલિશીયસ ઈવનીંગ સ્નેક્સ 👌👌👌
ક્રિસ્પી મેથીના મુઠીયા(Crispy Methi Muthia RecipeIn Gujarati)
ડિલિશીયસ ઈવનીંગ સ્નેક્સ 👌👌👌
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો કરકરો લોટ,બેસન,સેમોલીના,અજમા, ધાણાજીરુ,લાલ મરચું પાઉડર,મીઠું,તેલ,ગરમ મસાલો,જીંજર-ગાર્લીક પેસ્ટ અને ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં મેથી એડ કરી બરાબર મિક્સ કરી લો.હવે લેમન જમનજયુસ અને સોડા એડ કરી બરાબર મિક્સ કરી તેમાંથી મુઠીયા વાળી 20-25 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લો.
- 3
મુઠીયા સ્ટીમ થયા બાદ તેને ઠંડા કરી નાના પીસ માં કટ કરી લો.
- 4
હવે મુઠીયાને મિડીયમ સ્લો ફ્લેમ પર ક્રીસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા્ સુધી ડીપ ફ્રાય કરી રેડી કરી લો.
- 5
ક્રિસ્પી એન ડિલીશીયસ મેથીના મુઠીયાને સર્વિંગ પ્લેટમાં ચાટ મસાલો લગાવી કર્ડ જોડે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762936











ટિપ્પણીઓ (13)