લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)

#CT
મોટાભાગે દાબેલી બટાકા ના માવામાંથી બનવા માં આવે છે ..આ દાબેલી માં અલગ ટ્વીસ્ટ છે.જે કપડવંજ શહેર distric ખેડા ની જાણીતી વાનગી છે.. શિયાળા માં તો લોકો ત્યાં special દાબેલી ખાવા માટે આવે છે.
લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)
#CT
મોટાભાગે દાબેલી બટાકા ના માવામાંથી બનવા માં આવે છે ..આ દાબેલી માં અલગ ટ્વીસ્ટ છે.જે કપડવંજ શહેર distric ખેડા ની જાણીતી વાનગી છે.. શિયાળા માં તો લોકો ત્યાં special દાબેલી ખાવા માટે આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી તેને બરોબર ધોઈ લો..જેથી બધો જ સ્ટાર્ચ નીકળી જાય પ્રમાણસર કટકા કરી કુકર માં પાણી મૂકી બાફી લો.
- 2
ત્યારબાદ લીલી તુવેર ને ક્રશ કરી લો.તેની સાથે લીલાં મરચાં,લસણ ને આદુ ને પણ ક્રશ કરી લો..
- 3
ક્રશ કરેલી તુવેર નો મસાલો કડાઈ માં શેકવાનો છે..કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરો.ત્યારબાદ આદુ મરચાં ને લસણ ની પેસ્ટ ને સાંતળો.ત્યાર બાદ તેમાં તમામ મસાલા કરી લો અને લીંબુ નીચોવી દો..
- 4
ત્યારબાદ બફાયેલા બટાકા ને મસળી તેમાં જરૂર મુજબ નો મસાલો કરી લો..અહી આપણે બંનેવ માં અલગ અલગ મસાલા કરવાના છે..
- 5
હવે તૈયાર થયેલા લીલવાના મસાલા ને બટાકા ના મસાલા સાથે મિક્સ કરી દો.કોથમીર અને દાડમ ના દાણા થી તૈયાર કરી લો.
- 6
દાબેલી ને વચ્ચેથી કાપી બંનેવ બાજુ એ લીલી ચટણી,લસણ ની ચટણી,સોસ લગાવી વચ્ચે માવો ભરો.,સાથે મસાલા શીંગ,ડુંગળી,ઝીણી સેવ લઇ શકાય..તાવડી પર શેકી લો..ગરમ ગરમ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#ctદાબેલી એ ગુજરાત ના કચ્છ પ્રદેશ થી જન્મેલું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. પાઉં માં બટાકા ના પૂરણ ભરી ને તેને બનાવવામાં આવે છે. નાના મોટા બધાને પસંદ આવતી આ વાનગી ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
-
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
-
-
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.તેમાંની એક એટલે દાબેલી.. Bhoomi Talati Nayak -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ બધા ના મોંમાં પાણી આવી જાય.મને તો દાબેલી બહું જ ભાવે છે. Sonal Modha -
કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
#CTદાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે. Hiral Shah -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#cookpadgujrati#cookpadindiaભારતની ખાદ્યસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવામાં street food નો મહત્વનો ફાળો રહેલો છે.આપણે જાણીએ જ છીએ કે દરેક જગ્યાએ અવનવી શૈલીમાં street food ઉપલબ્ધ હોય જ છે અને દરેક નો સ્વાદ પણ એકદમ અલગ જ હોય છે. આવા દરેક સ્વાદની વિશિષ્ટતાઓ નો કોઈ અંત જ નથી . આવી જ એક મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમ છે દાબેલી...દાબેલી એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે વાસ્તવમાં તે ગુજરાતના કચ્છમાંથી ઉદ્ભવેલી પ્રાદેશિક વાનગી છે જેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં છે આ વાનગી ઓછી મહેનતે અને આરોગ્યપ્રદ રીતે ઘરમાં પણ આસાનીથી તૈયાર કરી શકાય છે તો આવો જાણીએ દાબેલી બનાવવાની રીત. Riddhi Dholakia -
દાબેલી(dabeli recipe in gujarati)
ઘર માં ઝટપટ બની જાય છે. ફક્ત બન લેવા પડ્યા... બધી ચટણી સાથે ગરમ ગરમ દાબેલી ખૂબજ સુંદર લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#WDC કચ્છી દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે જે પાવ ની અંદર મસાલો ભરીને બનાવવામાં આવે છે તેના ચટપટો સ્વાદ સાથે તે ખૂબ જ સરસ લાગે છે sonal hitesh panchal
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
ટિપ્પણીઓ (3)