કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#CT
#cookpadgujrati
#cookpadindia
પાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.
અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ
  • 150 ગ્રામદેશીી ચણા
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 1 કપઝીણો સમારેલો ફુદીનો
  • 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  • 7-8લીલા તીખા મરચા
  • 2 નંગલીંબુ નો રસ
  • 1/2 ચમચીશેકેલ જીરા નો ભૂકો
  • 1 ચમચીજલજીરા પાઉડર
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1 કપબાફેલા આંબલી નો પલ્પ
  • 3/4 કપબાફેલા ખજૂર નો પલ્પ
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણજીરૂ પાઉડર
  • 1/2 કપઝીણી સમારેલ કોથમીર
  • 100 નંગતૈયાર પૂરી નું પેકેટ
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 1 કપઝીણી સમારેલી ડુંગળી
  • 1 કપઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા ચણા ને 8 કલાક ગરમ પાણી માં પલાળી લો.હવે તેને બાફી ને નિતારી લો. તૈયાર ચણા ને bafela બટાકા સાથે મિક્સ કરો.હવે 3 મરચા અને એક ચમચી ફુદીનો અધકચરા કરી ને નાખો.હવે તેમાં 1/4 ચમચી જીરા પાઉડર,જરૂર મુજબ મીઠું,સંચળ ઉમેરો અને 1/2 કપ કોથમીર નાખી મિક્સ કરી લો.તૈયાર છે આપણો પાણી પૂરી નો મસાલો

    પાણીપુરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મિક્ષર ના બાઉલ માં ફુદીનો,કોથમીર 4 નંગ લીલાં મરચાં, જલજી રા પાઉડર,શેકેલ જીરા પાઉડર,મરી પાઉડર ઉમેરો તેમાં લીંબુ નો રસ ઉમેરી ને એકદમ બારીક પીસી લો.તૈયાર પલ્પ ને એક મોટી તપેલી માં કાઢી લો તેમાં ચાર ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દો અને જરૂર મુજબ સંચળ પાઉડર અને મીઠું ઉમેરી ઠંડુ કરો.તૈયાર છે તીખું ફુદીના નું ગ્રીન પાણી.

  3. 3

    હવે ખજૂર આંબલી ના પલ્પ ને એક તપેલી માં મિક્સ કરો તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો સાથે લાલ મરચું,ધાણાજીરું,સંચળ અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી ઠંડુ કરો.તૈયાર છે ખાટું મીઠું પાણી.

  4. 4

    હવે એક ડીશ માં પૂરી માં થોડો થોડો મસાલો ભરી ને મૂકો સાથે તીખું,મીઠું પાણી,સેવ ડુંગળી સાથે પીરસો.

    પાણીપુરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Pani Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર March 23, 2021 09:54
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 26, 2021 17:09
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસિયા‌ ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
  2. પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
  3. પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
  5. સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
  1. મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
  2. બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)
  3. સંભાર(Sambhar Recipe In Gujarati)
  4. વેજ હાંડવો(Veg. Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14769353
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close