કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)

દાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે.
કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
દાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફીગ બનાવા માટે,સૌ પેહલા એક પેન માં ઓઇલ ગરમ કરો,ઓઇલ ગરમ થાય એટલે તેમા જિણી સમારેલી ઓનિયન એડ કરો,ઓનિયન ને 2 મિનિટ કુક કરી ટોમેટો પ્યોરી એડ કરો,બરોબર મિક્ષ્ કરી લો અને હળદર,મરચુ, દાબેલી મસાલા એડ કરો
- 2
ત્યાર બાદ તેમાં ખજુર આંબલી ની ચટણી એડ કરી, બાફી ને સ્મેશ કરેલા બટાકા એડ કરી,સ્વાદ મુજબ મીઠું ઉમેરી, બરોબર કુક થવા દો
- 3
હવે દાબેલી બન લો,તેને વચ્ચે થી કટ કરો તેમાં ખજુર આંબલી ની ચટણી, લસણ ની ચટણી લગાવો,બટાકા નુ સ્ટફીગ નાખો, ઉપર થી મસાલા શીંગ, સમારેલી ઓનિયન નાખો
- 4
હવે પેન ગરમ કરી તેના પર બટર નાખી દાબેલી મુકો, બને સાઇડ બરોબર સેકો, ઉપર ઓનિયન નાખી,સેવ મા તેની સાઇડ ને ડીપ કરો
- 5
ઉપર થી ટુટી ફ્રુટી, સેવ,મસાલા સિંગ્ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
- સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
- પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
- પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
- પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)









ટિપ્પણીઓ