કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

#CT

દાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે.

કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#CT

દાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ નંગ
  1. દાબેલી મસાલા માટે
  2. ૩-૪ બાફિ ને સ્મેશ કરેલા બટાકા
  3. 1 કપટોમેટો પ્યોરિ
  4. 1 કપજિણી સમારેલી ઓનિયન
  5. ૩ ટેબલ સ્પુન દાબેલી મસાલા
  6. મીઠું સ્વાદ્ મુજબ
  7. ૧/૨ ચમચીહળદર પાઉડર
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. પાણી જરુર મુજબ
  10. ૩ ચમચીમસાલા શીંગ
  11. સર્વિગ માટે
  12. ખજુર ની ચટણી
  13. લસણની ચટણી
  14. સેવ
  15. ટુટી ફ્રુટી
  16. બટર સેક્વા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સ્ટફીગ બનાવા માટે,સૌ પેહલા એક પેન માં ઓઇલ ગરમ કરો,ઓઇલ ગરમ થાય એટલે તેમા જિણી સમારેલી ઓનિયન એડ કરો,ઓનિયન ને 2 મિનિટ કુક કરી ટોમેટો પ્યોરી એડ કરો,બરોબર મિક્ષ્ કરી લો અને હળદર,મરચુ, દાબેલી મસાલા એડ કરો

  2. 2

    ત્યાર બાદ તેમાં ખજુર આંબલી ની ચટણી એડ કરી, બાફી ને સ્મેશ કરેલા બટાકા એડ કરી,સ્વાદ મુજબ મીઠું ઉમેરી, બરોબર કુક થવા દો

  3. 3

    હવે દાબેલી બન લો,તેને વચ્ચે થી કટ કરો તેમાં ખજુર આંબલી ની ચટણી, લસણ ની ચટણી લગાવો,બટાકા નુ સ્ટફીગ નાખો, ઉપર થી મસાલા શીંગ, સમારેલી ઓનિયન નાખો

  4. 4

    હવે પેન ગરમ કરી તેના પર બટર નાખી દાબેલી મુકો, બને સાઇડ બરોબર સેકો, ઉપર ઓનિયન નાખી,સેવ મા તેની સાઇડ ને ડીપ કરો

  5. 5

    ઉપર થી ટુટી ફ્રુટી, સેવ,મસાલા સિંગ્ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes