કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#KS5

પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો.

#KS5

પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬લીંબુ
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ વાટકીદળેલી ખાંડ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૩ ચમચીતેલ
  • ૨ ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીંબુ ને પાણી થી ધોઈ કપડાં થી કોરા કરી લેવા,હવે એક લીંબુ ના ચાર ટુકડા કરી ને બધા લીંબુ કાપી લેવા,

    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાપેલા લીંબુ ને એક વાસણ માં લઇ ગેસ પર મિડીયમ તાપે ૧૦ મિનિટ થવા દેવા,થોડા સોફ્ટ થઈ જશે, તેને કાણ વાળા જારા થી કાઢી ને એક કપડાં પર ૫_૭ મિનિટ સૂકવવા દેવા,

    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં લીંબુ નાખી તેની ઉપર હળદર પાઉડર,મીઠું નાખો,પછી પીસેલી ખાંડ નાખો અને લાલ મરચું પાઉડર નખી મિક્સ કરી લો,

    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખાંડ હોવાથી સરસ મિક્સ થઈ જશે,૫ મિનિટ ઢાંકી રાખો,પછી એક વઘારિયમાં તેલ નાખી ગેસ પર ગરમ કરી તેમાં હિંગ નાખો,તેને ઠારવા દેવું,પછી તેને લીંબુ માં નાખી મિક્સ કરો, હવે તેને ઠરવા દો,

    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠંડું થઈ જાય એટલે તેને કાચની બરણી માં ભરી ફ્રીજ માં રાખવું.

    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Ved
Sunita Ved @cook_25903171
પર March 25, 2021 15:33
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 29, 2021 18:15
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીંબુ અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  3. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  4. હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)
  5. પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
  1. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
  2. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
  3. જામનગર ના પ્રખ્યાત રસ પાઉં (Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)
  4. મગસના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14781232
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close