મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Gayatri joshi @cook_20446010
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું નાખી,મોળ નાખી રોટલી જેવો લોટ બાંધી લો.
- 2
ચણા નો લોટમાં મીઠું,હિંગ,ગરમ મસાલો,કાશ્મીરી લાલ મરચું,વરિયાળી,આખા ઘાણા, મોળ સરખું નાખી લોટ બાંધી લો.લોટ માં સહેજ જ પાણી વાપરવું..
- 3
તેના લુવા કરી લો.રોટલી ના લોટ ની રોટલો કરી વચ્ચે લુવો મૂકી વણી ને શેકી લો.
- 4
- 5
ધીમી આંચે તેલ લગાવી ગુલાબી રંગની શેકી લો..તો રેડી છે મિસ્સી રોટી..😍😍😍
- 6
- 7
મિસ્સી રોટી 8 દિવસ સુધી સારી રહે છે..તેને તમે બહાર ટુર માં જતી વખતે ભાથા માં પણ આપી શકો છો..ઝડપી બનીને રેડી છે મિસ્સી રોટી..😍😍😍😍😍😍
- 8
😘😘😘😘😘😘
- 9
😘😘😘😋😋😋😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14789406



























ટિપ્પણીઓ (2)