લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @snehapatel_4499
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લાલ મરચા ની સૂકવણી
  2. 500 ગ્રામલાલ તથા લીલા મરચા
  3. લીમડા ની સૂકવણી
  4. 250 ગ્રામલીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બજાર માંથી લાવેલા લાલ તથા લીલા મરચા ને સરખી રીતે ચોખ્ખા પાણી વડે ધોઈ લો. પછી તેને પેપર મા પાથરી દો.
    તેને છૂટા છૂટા મૂકવા.

  2. 2

    હવે તેને 2 દિવસ સુધી પંખા મા સૂકવવા દો.
    2 દિવસ પછી તૈયાર છે સૂકા લાલ મરચા.

    તમે આ મરચા ને ધણી બધી રીતે વાપરી શકો છો જેમકે તમે આ મરચા ને પીસી ને તેનો પાઉડર અથવા પેપરીકા અથવા લાલ મરચા લસણની ચટણી બનાવવા માટે વાપરી શકો છો.

  3. 3

    લીમડા ની સૂકવણી
    સૌપ્રથમ લીમડાના પાન ને પાણી વડે ધોઈ લો.
    તેના બાદ તેને પેપર મા પાથરી દો.
    તેને છૂટા છૂટા મૂકવા.

  4. 4

    હવે તેને 2 દિવસ સુધી પંખા મા સૂકવવા દો.
    2 દિવસ પછી તૈયાર છે લીમડાની સૂકવણી.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
પર

Similar Recipes