કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#CT

સૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે.

#CT

સૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે.

વધુ વાંચો

ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#CT

સૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે.

#CT

સૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬ લોકો
  • ૨૪ નંગ નાની બટેટી
  • ૨ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  • ૧ કપકાંદા ની પેસ્ટ
  • ૨ કપટામેટા ની પ્યુરી
  • ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  • ૧ ટી સ્પૂનહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૩ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • કોથમીર સમારેલી જરૂર મુજબ
  • ભૂંગળા તળવા માટે જરૂર મુજબ
  • તેલ તળવા માટે જરૂર મુજબ
  • ૮ ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને કૂકર માં બાફી લો. છાલ કાઢી લો ને તેના બે ભાગ મા કાપી લો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ માં તેલ ગરમ મૂકો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો.કાંદા ની પેસ્ટ ઉમેરો.૫ મિનિટ સાંતળો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટાં ને ૧૦ મિનિટ ગરમ પાણી મા ઉકાળી તેની puree બનાવો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કાંદા લસણ આદુ ની પેસ્ટ ચડી જાય એટલે તેમાં ધાણાજીરુ, હળદર,મરચું, મીઠું ઉમેરો.૫ મિનિટ ચડવા દો. સતત હલાવતા રહો

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટામેટાં ની puree ઉમેરો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    Saras chadi jay etle tema બટાકા ના પીસ ઉમેરો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    થોડું પાણી ઉમેરી ગ્રેવી વાળું શાક તૈયાર કરો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગરમ ગરમ શાક ભૂંગળા સાથે સર્વ કરો.કોથમીર થી ગાર્નિશ કરો.

    ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર March 27, 2021 17:27

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 28, 2021 18:10
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભૂંગળા બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
  2. સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
  3. સાંભાર(sambar. Recipe in Gujarati)
  4. લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)
  5. ફુદીના ની સુકવણી (Dry Mint Leaves Recipe In Gujarati)
  1. પાપડ પૌવા નો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
  2. ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
  3. કારેલા ની ચિપ્સ (Bitter Gourd Chips Recipe In Gujarati)
  4. પેટીસ (Pattice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790112
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close