ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)

મારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો.
ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
મારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ રવો મેંદો મિક્સ કરી તેમાં અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મુઠી પડતું મોણ ઉમેરો...તેલ થોડું ગરમ કરી અને ઉમેરો આમ કરવાથી કોન થોડા ક્રિસ્પી થશે. થોડો કઠણ લોટ બાંધવો
- 2
લોટને પંદર-વીસ મિનિટ આપી તેમાંથી એકલું બોલાય અને લંબગોળ થોડો મોટી પૂરી વણો. અને આ પૂરી ને કોન ના મોલડ માં વીટી લ્યો.ખૂણા ઉપર પાણી વળો હાથ લગાવી બરોબર દબાવી લ્યો
- 3
ત્યારબાદ આ ચમચીની મદદથી ઇમ્પ્રેશન આપી બંને જોઈન્ટ બરોબર પેક કરી લો અને આખા ફોનમાં ભક્તિ મદદથી કાણા પાડી લો જેથી પૂરી ફૂલે નહીં
- 4
એક કડાઈમાં ધીમા તાપે તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા કોન ને મૌલડ સહિત તળવા માટે મૂકો ધીમા તાપે તેને ચીપિયા ની મદદથી ફેરવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે કરવાના
- 5
થોડા ગોલ્ડન થાય એટલે ચીપિયા અને ચપ્પુની મદદથી વડે અંદરથી મોલ્ડ ને કાઢી લઇ થોડીવાર કોમને ધીમા તાપે થવા દેવા જેથી અંદરથી પણ બરોબર ચડી જાય. આ રીતે બધા કોન તળી લ્યો.
- 6
હવે ભાજીકોન બનાવવા માટે આપણે જે રીતે પાવભાજી ની ભાજી બનાવીએ છીએ તે જ રીતે ભાજી બનાવવાની છે અહીં ભાજીમાં છેલ્લે જ્યારે આપણે વટાણા ઉમેરીયે ત્યારે સૂકી ચોળી આવે છે તેને બાફેલી ઉમેરવામાં આવે છે. અને ભાજી તૈયાર કરવા માં આવે છે.
- 7
હવે કોન માં લગભગ બે ચમચી ભાજી ભરો ઉપર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો તેની ઉપર મસાલાવાળા બી અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો અને ગરમાગરમ ભાજીકોન આનંદ માણો
- 8
- 9
Similar Recipes
-
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
-
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
#PSભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો. Murli Antani Vaishnav -
-
-
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
મિક્સ ભાજી શાક (Mix bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મારી ઘરે બહુ બને છે. બાળકો ને ભાજી નું શાક ભાવતું નથી હોતું પણ એ રીતે બનાવા થી બાળકો ને ખાવા ની મજા અવે છે.#MW4 Arpita Shah -
-
બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week19#મેથીભાજીશિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો. Hetal Chirag Buch -
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
-
જામનગરી ઘૂઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર માં આવો અને ઘૂઘરા ના ખાઓ તો તમે ખાલી ધક્કો જ ખાઓ છો. જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા ની રેસિપી આપી છે તમે જરૂર ટ્રાય કરજો. Mudra Smeet Mankad -
-
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
પાપડ કોન મમરા ચાટ
#GA4#Week23#Papad#Post5સંપૂર્ણ જમણ પૂર્ણ, પાપડ થાય છે. અને જમવાની સાથે પાપડ લેવાય છે .અને સ્ટાર્ટર તરીકે પણ લેવામાં આવે છે. આજે મેં પાપડ કોન મમરા chat બનાવ્યું છે. Jyoti Shah -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
કોન ઈટાલિયન મેગ્ગી (Corn Italian Maggi Recipe in Gujarati)
જામનગર નુ ફૅમસ ભાજી કોન છૅ તો એમા થી આં વિચાર આવ્યો અને બાળકોને આજકાલ બાળકોના આજકાલ પીઝા બહુ ભાવે છે એટલે મને વિચાર આવ્યો કે કે કંઈક મેગીમાં ઇટાલિયન ટ્વિસ્ટ આપુ તમે જામનગર નું ફેમસ ફૂડ ની જાણકારી મળે મારું homeown જામનગર આઈ મિસ યુ😍#MaggiMagicInMinutes#Collab prutha Kotecha Raithataha
More Recipes
ટિપ્પણીઓ (12)