વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નુડલ્સ ને કૂક કરવા માટે તપેલી માં પાણી ઉકાળો અને તેમાં તેલ અને મીઠું નાખો.તે બરાબર ઉકળે એટલે તેમાં નુડલ્સ ઉમેરો અને કૂક કરો.
- 2
હવે તે કૂક થાય ત્યાં સુધી બધા શાક ને ઉભી ચીરી માં કટ કરી લો. પછી નુડલ્સ ને કાણા વાળા વાસણ માં કાઢી પાણી કાઢી લો. અને ઉપર ઠંડુ પાણી રેડી લો જેથી વધારે કૂક ના થાય.
- 3
હવે કડાઈ માં તેલ મૂકી બધા શાક ફાસ્ટ ગેસ માં j કૂક કરી લેવા પછી તેમાં બધા સોસ તથા મરી અને મીઠુ ઉમેરવા.
- 4
પછી તેમાં નુડલ્સ ઉમેરી મિક્સ કરી લેવું અને સર્વિંગ બાઉલ માં કાઢી લઇ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
- અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
- થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
- ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
- મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
- હમ્મસ (Hummus Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14793042
















ટિપ્પણીઓ (2)