ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
# Holi2021
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા બધી વસ્તુ ને ડ્રાય રોસ્ટ કરી લેવી બોવ ના કરવી, પછી મિક્ષચર જાર મા બધુ એક સાથે પીસી લેવુ,તો તૈયાર છે ઠંડાઈ મસાલો.
- 2
હવે એક બાઉલ મા ઠંડુ દૂધ લેવુ તેમ ખાંડ એડ કરવી (સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો) અને પછી ઠંડાઈ મસાલો એડ કરવો અને બ્લેન્ડર અથવા મિક્સચર મા ૧ મિનિટ મિક્સ કરવુ. તો તૈયાર છે ઠંડાઈ.
- 3
હવે એક ગ્લાસ મા ઠંડાઈ નાંખવી અને ઉપર થી કેસર ના તાર અને ઠંડાઈ મસાલા થી ગારનિશિંગ કરવુ.
- 4
તો તૈયાર છે ઠંડાઈ મસાલો અને ઠંડાઈ.
Keywords
Similar Recipes
More Recipes
- રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
- ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
- પાલીતાણા સ્પેશિયલ જૈન ભેળ (Palitana Special Jain Bhel Recipe In Gujarati)
- સંદેશ (Sandesh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14796099












ટિપ્પણીઓ