સુરતી ઊંધીયું (Surati Undhiyu Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
સુરતી ઊંધીયું (Surati Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડી ને ધોઈ ને સમારી લેવું. હવે બટાકા, રતાળુ, શકકરિયા ની છાલ ઉતારી સમારી લેવા. અને રીંગણ ને પણ સમારી લેવું. હવે પેન માં તેલ ગરમ કરવા મુકવું.
- 2
ત્યારબાદ બધા શાક ને ગરમ તેલ માં તળી લેવું. ડીશમાં કાઢી ઠંડુ થવા દેવું. હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,આદુ મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું,ગરમ મસાલો અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં કાજુના ટુકડા, કિસમિસ અને કોપરાનું છીણ,શીંગ દાણા, તલ ઉમેરી મિક્સ કરવું.હવે કુકર માં તેલ મુકી બરાબર મિક્સ કરી તેમાં શાક ઉમેરવું.
- 4
ત્યારબાદ શાક માં જરૂર મુજબ પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડી લેવું. કુકર ઠંડુ પડે એટલે કુકર માથી કાઢી ઉપર કોથમીર અને લીલું લસણ, કોપરાનું છીણ ઉમેરી સવ કરવું.
Similar Recipes
-
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
આમ તો આપણા ગુજરાતી લોકો ના ઘરે ઉતરાયણ માં ઊંધીયું અને જલેબી હોય જ છે.અને ઊંધીયું ઘણી રીતે બને છે તો મે આજે બધી સામગ્રી ને તળી અને કુકર માં બનાવ્યું છે. #trend #week4 Varsha Patel -
સુરતી ઊંધિયું (Surati Undhiyu Recipe In Gujarati)
સુરત નું જમણ. એમાં ખાસ સુરતી ઉંધીયું... 1 વાર જરૂર થી ટ્રાય કરજો. પરંપરાગત અને સૂરત નું જાણીતું, હેલ્થી શાકભાજી મસાલા થી ભરપૂર... Jigisha Choksi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US ચટાકેદાર ગાલિક સુરતી ઉંધીયુ Sneha Patel -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#gujju special#utrayan ઉતરાયણ ના તહેવાર ભારત ના દરેક રાજય મા ઉજવાય છે પરન્તુ ધર્મ ,આસ્થા ની સાથે ઉમંગ,ઉલ્લાસ ની સાથે ગુજરાતી ઘરો મા ઉતરાયણ ના દિવસે ઉન્ધિયુ બને છે Saroj Shah -
-
જૈન સુરતી ઉંધિયુ (Jain Surti Undhiyu Recipe In Gujarati)
જૈન હરિયાલી સુરતી ઉંધિયુ#treand#Cookpad in Gujarati.#UNDHIYU#post 1.Recipe નો 161#શિયાળાના દિવસોમાં શાકભાજીઓ ખૂબ જ આવે છે અને આ ટાઈમે ઊંધિયુ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે તો આજે જૈન સુરતી ઉંધિયુ બનાવ્યું છે જે ટેસ્ટ માં બેસ્ટ છે Jyoti Shah -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
-
સુરતી ઊંધીયું
સુરતી ઊંધીયા આજ હુ બનાવાની છુ જેમ કતારગામ ની પાપડી નો ઉપયોગ થાઈ છે વટાણા કે તુવેર ના દાણા નો ઉપયોગ થતો નથી. શિયાળા મા કતારગામ ની પાપડી ખૂબ જ સરસ મળે છે. જે ત્રણ દાણા વાળી જ હોઇ છે જેમાં ફોલતી વખતે અણી વાક જ હોઇ તે જ કાઢવાનો હોઇ છે. આખી પાપડી રેહવા દેવાની હોઇ છે. પાપડી તાજી હોઇ તો સરસ ચઢી જાય છે. જેનુ ઊંધીયું ખૂબ જ સરસ લાગે છે. Sonal Naik -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5 સુરત નું નામ આવે એટલે સૌને લોચો યાદ આવી જાય અને મોંઢામાં પાણી આવી જાય. આમ તો સુરત ની ઘણી વસ્તુઓ ફેમસ છે પરંતુ તેમાં સૌથી ફેમસ છે સુરતી લોચો. આપણે દરરોજ તો સુરત ના જઈ શકીએ પણ સુરતી લોચો ઘરે જરૂર બનાવી શકાય.તો ચાલો આજે આપણે સુરતી લોચો બનાવીએ અને તેની મજા માણીએ. Ankita Tank Parmar -
ઊંધીયું(Undhiyu Recipe in Gujarati)
#trend4 આજે નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે. માતાજી ને થાડ ધરાવવા માટે આજે ઊંધીયું બનાવ્યું છે. Dimple 2011 -
ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયું, ગ્રીન ઉંધીયું, સુરતી ઉંધિયું.... નામ, સ્વાદ અને રૂપ રંગ ઘણા પ્રકારના... પરંતુ જે પણ નામ આપો પણ ઉંધીયુ એ તો ગુજરાત અને ગુજરાતીઓની શાન છે.. ઉંધિયા વગરની તો ઉતરાયણ પણ નકામી.. તો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે અને કુકપેડ ગુજરાતી પર લાઈવ સેશન દરમ્યાન મેં જે ઉંધિયાની રેસીપી બતાવી હતી એ રેસીપી મેં લખીને પોસ્ટ કરી છે.. આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે...#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
ઊધિયું નામ આવે એટલે સુરતની યાદ આવે આ એક શાકની વેરાયટી છે દરેક લોકો પોતાની રીતે ઉંધિયું બનાવતા હોય છે પણ ઉંધિયુંમાં સુરતનું ઉંધિયું બોજ પ્રખ્યાત છે શિયાળાની સિઝનમાં જયારે દરેક શાકભાજી મસ્ત મીતા હોય ત્યારે આ શાક બનાવવાની અને ખાવની ખુબજ મજા આવે છે. સુરતીયો લગ્ન પ્રસંગમાં અને હા ખાસ ઉતરાયણ ના તહેવાર સુરતીયોના ઘરે ઉંધિયાનો પોગ્રામ હોયજ છે. આ શાક પાપડી,રિંગણ. શક્કરિયા,બટાકા,રતાળુ, મેઠીનીભાજી અને થોડા મસલાથી બનતી એક દમ ટેસ્ટી વાનગી છે. તો ચાલો બનાવીએ સુરતી ઉંધિયું. Tejal Vashi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14795913
ટિપ્પણીઓ (9)