કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#AM1

#AM1

વધુ વાંચો

પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
છ લોકો માટે
  • 100 ગ્રામ સોયાબીન ની વડી
  • ૧ નાની વાટકીઅડદની દાળ
  • ૧ નાની વાટકીમસૂરની દાળ
  • ૧ નાની વાટકીતુવેરની દાળ
  • ૧ નાની વાટકીકાળા અડદની દાળ
  • ૧ નાની વાટકીમગની છડી દાળ
  • 2 નંગસમારેલી ડુંગળી
  • ૧ નંગટામેટું
  • 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • વઘાર માટે તેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીમરચું
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • કોથમીરથી ગાર્નિશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ મિક્સ કરીને સરસ રીતે ધોઈ લો. બેથી ત્રણ વખત ધોયા પછી મીઠું નાખીને તેને બાફી લો.

    પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધી દાળ સરસ રીતે બફાઈ જાય. પછી એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી અને ટામેટા નો વઘાર કરો. ડુંગળી તથા ટામેટાં સરસ રીતે ચડી જાય ત્યારબાદ તેમાં બધી દાળ બાફેલી છે તે ઉમેરો.

    પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર હળદર, મરચું,મીઠું, ધાણાજીરું ઉમેરો. ત્યાર પછી તેમાં સોયાબીન ની વડી ઉમેરો. અને આદુ, મરચા તથા લસણની પેસ્ટ ઉમેરો. થોડીવાર ઢાંકીને ચડવા દો. બધી દાળ એક રસ થઇ જશે. ત્યારબાદ તેમાં કોથમીરથી ગાર્નિશ કરો. આ રીતે તૈયાર થઈ જશે પંચરત્ન દાળ સાથે સોયાબીન વડી. ટ્રાય કરજો.

    પંચરત્ન દાળ સાથે હેલ્થી સોયાબીન વડી (Panchratna Dal Healthy Soyabean Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર April 01, 2021 13:20

ટિપ્પણીઓ (9)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
April 02, 2021 05:34
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંચરત્ન દાળ સોયાબીન વડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
  2. ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
  3. સોલકઢી (Solkadhi recipe in Gujarati)
  4. પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
  5. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  1. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
  2. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. રાજસ્થાની મિક્ષ દાળ (Rajasthani Mix Dal Recipe In Gujarati)
  4. લોનજી (Launji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14809723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close