પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)

#AM1
Kadhi pakoda (make themes of miniature world)
મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ???
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1
Kadhi pakoda (make themes of miniature world)
મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ???
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પકોડા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં બધા સુકા મસાલા આદુ-મરચા-લસણની પેસ્ટ સૂકા ધાણા લીલા ધાણા કાંદો મિક્સ મિક્સ કરો અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી jaduખીરું તૈયાર કરો તેને બે મિનિટ સુધી બરાબર ફીણો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી એને ઢાંકી દસથી પંદર મિનિટ માટે રહેવા દો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થઇ જાય એટલે બે ચમચી તેલ ખીરામાં નાંખી ખીરુ બરાબર ફીણો હવે આ ખીરામાંથી મીડિયમ સાઇઝના પકોડા તળી લો અને તેને પેપર પર કાઢી લો
- 3
એક વાસણમાં ચણાના લોટ અને દહીં નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખો કઢી નું બેટટર થોડું જાડું જ રાખવું એક વાસણમાં તેલ લઈ તેમાં જીરૂ નાખવું ત્યારબાદ તેમાં કાંદો નાખો કાંદો ટ્રાન્સફરન્સ થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને આખા ધાણા કસૂરી મેથી, હળદરનાંખી મિક્સ કરો અને તેમાં લોટ અને દહીં વાળું મિક્સચર નાખી ધીમા તાપે થવા દો તેને સતત હલાવતા રહો તેમા ખાંડ નાખો, મિક્સર જાડુ થઈ જાય તેમાં પકોડા નાખી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને તેને ધાણાથી ગાર્નિશ કરો
- 4
તૈયાર છે કાઠીયાવાડી કઢી પકોડા જેને મે ખીચડી-કઢી બાજરીના રોટલા મરચું અને ગોળ સાથે સવઁ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને વિવિધ પ્રકારના મસાલા મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.#AM1#kadhi #pakoda #kadhipakoda #punjabi #gujarati #fried #spices #indianspices #ગ્રામ #gramflour #indian #pakodakadhi #punjabikadhi #tasty #delicious #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅલગ અલગ સ્ટેટ માં એને થોડા chage સાથે same ઇન્ગ્રીડીએન્ટ્સ થી બનાવમાં આવે છે.તમે એને ગટ્ટા કઢી કહો કે પકોડા કઢી કહો કે ડબકા કઢી કહો પણ મેઈન સામગ્રી તો સરખી જ હોય છે.પકોડા કઢી ને રોટલી ભાખરી રોટલા તેમજ રાઈસ સાથે પણ ખાય શકાય છે. એકલું ખાવાનું પણ ગમે એવી ડિશ છે. Kunti Naik -
વોલનટ ક્રિસ્પી પકોડા (Walnut Crispy Pakoda Recipe In Gujarati)
#Walnuts#cookpadindia#cookpad_gu#pakodaઆપણે સૌ જાણીએ છીએ કે અખરોટને સૌથી ગુણકારી માનવામાં આવે છે એની પાછળનું મુખ્ય કારણ છે તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ નો ભરપૂર પ્રમાણ. અખરોટ ની અંદર નો ભાગ જેનું આપણે સેવન કરીએ છીએ જે અખરોટના વૃક્ષનું બીજ છે અને ખૂબ જ પૌષ્ટિક તત્વોથી ભરપુર અને સ્વાદિષ્ટ છે.સામાન્ય રીતે માનવ તેનો સીધો સેવન કરે છે પણ આજકાલ તેને બિસ્કિટ, કેક, આઇસક્રીમ માં ઉપયોગ કરવામાં આવે છે અને અખરોટ ને લઈને ઘણી બધી સ્વીટ વાનગીઓ તો બને છે પણ સાથે સાથે સેવરી વાનગીઓ પણ બનાવવામાં આવે છે.અખરોટ ના ફાયદા એ છે કે યાદશક્તિ વધારે છે, ડાયાબિટીસથી બચાવે છે, હાડકા મજબુત કરે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, સારી નિંદ્રા, સ્ટ્રેસ અને વાળ માટે ફાયદા કારક છે. અને આપણા ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.એટલે આજે અખરોટને લઈને મેં એક સેવરી ડિશ બનાવી છે. અખરોટ ના પકોડા..વોલનટ ક્રિસ્પી પકોડા જેમાં રેગ્યુલર પકોડા નો જ બધો મસાલો છે ખાલી મુખ્ય ઘટક અખરોટ છે અને એમાં અખરોટ નો સ્વાદ ખુબ જ સરસ રીતે ઉભરીને આવે છે અને આ પકોડા ને ગરમ ગરમ ચા સાથે અને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો જરૂરથી બધા ટ્રાય કરજો. Chandni Modi -
-
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#RajasthanIરાજસ્થાની ફુડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે. આજે આપણે મેથીના પકોડા સાથે કઢી બનાવીશું. આ પકોડા કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Parul Patel -
-
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફલોર્સ/લોટપકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું. Pragna Mistry -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ ૩આપકોડાને અળવી ના પાત્રા ના બનાવ્યા છે જો તમારે ત્યાં અળવી પાત્રા ના હોય તો તમે કાંદા બટાકા ના પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય. Dipika Bhalla -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1 દાળ અને કઢી ના ટાસ્ક ચાલી રહ્યા છે તો મે આજે કઢી પકોડા ની રેસીપી તમારા માટે લઈને આવી છું. કાલે નાસ્તા માટે જે દાળ ના પકોડા બનાવેલ હતા તેમાંથી સારા એવા પકોડા બચી ગયા હતા તો એજ યુઝ કરીને મે કઢી પકોડા બનાવ્યા છે. Vandana Darji -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
-
-
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે. Hetal Manani -
રાજસ્થાની પકોડા કઢી(જૈન)(Pakoda Kadhi Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#રાજસ્થાનપોસ્ટ 6 રાજસ્થાની પકોડા કઢી Mital Bhavsar -
સતુ પકોડા કઢી (Satu Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપકોડા કઢી અથવા પંજાબી કઢી પકોડા થી જાણીતું એવું આ પ્રખ્યાત ઉત્તર ભારતીય વ્યંજન છે, જે ચણા ના લોટ ના પકોડા અને દહીં-બેસન થી બનતી કઢી ના સમન્વય થી બને છે. જે ભાત સાથે વધારે ખવાય છે, જો કે રોટલી સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.આજે મેં આ સ્વાદિષ્ટ કઢી ને સ્વાસ્થ્યપ્રદ બનાવી છે ,બે ફેરફાર સાથે. એક તો મેં ચણા ના લોટ ની બદલે સતુ ( શેકેલા ચણા નો લોટ ) અને પકોડા ને તળવા ની બદલે એપે પાન માં બનાવ્યા છે. Deepa Rupani -
-
-
પકોડા કઢ઼ી (Pakoda Kadhi Recipe in Gujarati)
દાદી-નાનીની ટ્રેડીશનલ પકોડા કઢ઼ી.. મમ્મી પાસે શીખી અને મારી બહુ જ ભાવતી કઢ઼ી. ખૂબ જ મહેનત માંગી લે પણ રસોઈ બનાવવાનો અને નિત નવી વાનગી ખાવા ને ખવડાવવાનો શોખ હોય તો બધું જ સરળ અને સહજ લાગે. Dr. Pushpa Dixit -
-
-
કઢી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)
#GA4#week7#buttermilkઆ ટેસ્ટી રેસિપિ રાજસ્થાન ની ફેમસ ડીશ છે..જ ફટાફટ બને છે. Tejal Vijay Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (8)
Outstanding recipy