આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં છાસ લઈ તેમાં ચણા નો લોટ નાખી બ્લેન્ડર ફેરવી લો 2 નંગ બટાકા બાફી લો પછી કઢી ને ઊકળવા માટે ગેસ પર મૂકી દો તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો
- 2
હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં હિંગ અને લાલ મરચું મૂકી. ને વધાર કરો પછી તેમાં બાફેલું બટાકા ની છાલ ઉતારી સમારી લઈ ઉકળતી કઢી માં ઉમેરી દો થોડી વાર સુધી ઉકળી જાય એટલે તેમાં કોથમીર નાખી ગરમ ગરમ પીરસો તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આ કઢી રોટલી,રોટલો, અને ભાત સાથે સરસ લાગે છે
- 3
આ કઢી ગામડાં ના લોકો નું પ્રિય.ભોજન છે ત્યાં શાક ભાજી ઓછા પ્રમાણમાં જોવા મળે ત્યારે બટકે ચડે એવી કઢી બનાવીને ચલાવી લેવાય છે તમે પણ જરૂર થી બનાવશો મસ્ત બનશ😢
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810664













ટિપ્પણીઓ