ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)

ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા પેનમાં જરુર મુજબ પાણી ગરમ કરો તેમાં 2ચમચી તેલ અને થોડું મીઠું નાંખી 2 બોઈલ થાય ત્યારે તેમાં પાસ્તા નાંખી 5થી 6મીનીટ ચઢવા દો. પછી ગૅસ બંધ કરી દો. નેટ પર પાસ્તા નાંખી ઉપરથી ઠંડુ પાણી નાખી 2મીનીટ રેસ્ટ આપો.
- 2
- 3
હવે વ્હાઈટ સોસ બનાવવા માટે ♦️
એક પેનમાં 2ચમચી બટર લો. બટર મેલ્ટ થાય ત્યારે તેમાં 3ચમચી મેંદો ધીમી આંચ પર રોસ્ટ કરો.
થોડો રંગ બદામી થાય એટલે તેમાં જરુર મુજબ દૂધ મિક્સ કરી હલાવો.
સ્વાદ પ્રમાણે મીઠું,મરી ભૂકો, મિક્સ કરો. સોસ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
આપણો વ્હાઈટ સોસ રેડી છે. - 4
- 5
હવે રેડ સોસ બનાવા માટે ♦️
3 નંગ ટોમેટો સ્વચ્છ પાણી માં ધોઈ ને જરુર મુજબ પાણી ગરમ કરો અને તેમા ટોમેટો બોઈલ કરો. ટોમેટોની ઉપરની સ્કીન ટોમેટો થી અલગ થાય ત્યારે ગેસ બંધ કરી દો.
ગરમ પાણીથી ટોમેટો અલગ કરી તેનાં બારીક ક્રશ કરો.
એક પેનલો તેમાં ચમચો ઓલિવ ઓઇલ અને 1ચમચી બટર મિક્સ કરીગરમ કરો અને તેમાં ક્રશ કરેલ ટોમેટો મિક્સ કરો અને મરી પાઉડર અધકચરો ભૂકો,મીઠું, ચીલી ફ્લેક્સ અને જરૂરમુજબ પાણી નાંખી સ્મુથ પેસ્ટ રેડી કરો.
1થી 2મિનિટમાં પેસ્ટ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
રેડી છે પાસ્તા રેડ સોસ. - 6
- 7
હવે એક પેન માં જરૂર મુજબ ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં મિક્સ વેજીટેબલ્સ અધકચરા ફ્રાય કરવા.
ત્યાર બાદ તેમાં સ્ટીમ કરેલ પાસ્તા મિક્સ કરી લેવાં.1 મિનિટ પછી ગૅસ બંધ કરી દો. - 8
હવે પાસ્તા વેજીટેબલસ સાથે મિક્સ કરીને રેડી છે. તેના સરખાં 2ભાગ કરો.
એક બાઉલમાં અલગથી મિક્સ વેજી પાસ્તા લેવાં અને વ્હાઈટ સોસ મિક્સ કરી ગેસ પર ફરીથી એક મિનિટ સેટ થવા દો.
બીજા બાઊલમાં અલગથી મિક્સ વેજી પાસ્તા લેવાં. તેમાં રેડ સોસ મિક્સ કરો અને ગેસ પર 1મીનીટ સુધી સેટ થવા દો.ગેસ બંધ કરી દો. - 9
- 10
રેડી છે આપણા ઈટાલીયન વ્હાઈટ ઍન્ડ રેડ પાસ્તા. સર્વ કરો પ્લેટમાં.
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
-
-
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ચીઝી પાસ્તાWHITE SAUCE CHEESEY PASTA Ketki Dave -
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
-
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
-
ક્રીમી પાસ્તા ડેઝર્ટ (Creamy Pasta Dessert Recipe In Gujarati)
#GA4#Week5#Italian#My innovative Italian Dish Purvi Baxi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)