પુડલા (Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી લઇ લો. એક બાઉલમાં ચણાનો લોટ લેવો.
- 2
એ ચણાના લોટમાં હિંગ મીઠું હળદર નાખવા. લસણને વાટીને નાખવુ.
- 3
ત્યાર પછી તેમાં પાણી નાખી બરાબર મિક્સ કરો. ખૂબ હલાવવું. થોડો પાતળો વાટ કરવો. ત્યારબાદ તેને થોડીવાર માટે ઢાંકી દેવુ. જેથી ટેસ્ટ એકદમ બેસી જાય.
- 4
નોનસ્ટિક લોઢી અને ગરમ કરી થોડું તેલ લગાવો. ત્યારબાદ વાટ ને પાથરવો. તેમાં મરચાં અને કોથમીર છાંટો. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવો.
- 5
ટોમેટો કેચપ સાથે સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે પૂડા..
Keywords
Similar Recipes
More Recipes
- મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
- ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
- પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
- આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
- જૈન વડાપાંવ (Jain Vadapaav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812342















ટિપ્પણીઓ