ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ધોઈને છીણી લેવા ત્યાર બાદ એને ૨ થી ૩ ચમચી ઘી લઇ સાંતળવા દેવું..ત્યાર બાદ ગરમ દુધ રેડી ઉકળવા દેવું દૂધી બધું એટલે કે ગાજર સાથ ઘટ થઇ જાય એટલે ખાંડ નાખવી એને ૧૦ થી ૧૫ મિનિટ સુધી થવા દેવું.બધું બરાબર મિક્સ થઈ જાય એટલે નીચે ઉતારી લેવું
- 2
ત્યાર બાદ એમાં ઇલાયચી પાઉડર ને કાજુ ને સૂકી દ્રાક્ષ ભભરાવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14813480









ટિપ્પણીઓ (2)