બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગબ્રેડ ની સ્લાઈસ
  2. ૧ કપચણા નો લોટ
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. કોથમીર
  6. લીલાં મરચા
  7. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ના ચોરસ ટુકડા કરી લો બીજી બાજુ ચણા નો લોટ લો અને પાણી નાંખી હલાવો

  2. 2

    પછી તેમાં મીઠું, લીલું મરચું, કોથમીર નાખી હલાવો

  3. 3

    પછી તેમાં હળદર પાઉડર નાખી બેટેર તૈયાર કરો અને એક કડાઈ માં તેલ ગરમ કરો

  4. 4

    તેલ ગરમ થાય એટલે બ્રેડ પકોડા ઉતારો ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes