કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી કોફતા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી કોફતા રેસીપી મુખ્ય ફોટો

દુધી કોફતા

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#Week21
Bottle gourd

#GA4
#Week21
Bottle gourd

વધુ વાંચો

દુધી કોફતા

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#Week21
Bottle gourd

#GA4
#Week21
Bottle gourd

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  • કોફતા માટે સામગ્રી
  • ૧ કપદુધી (મીઠું નાખી ચોળી ને પાણી કાઢી લેવુ)
  • ૧ મોટી ચમચીઆદુ, મરચાં અને લસણ ની પેસ્ટ
  • ચપટી હળદર
  • ચપટીહિંગ
  • ૨ ચમચીકોથમીર
  • ૧ ચમચીમોણ માટે તેલ
  • 1/2 કપ ચણાનો લોટ
  • ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળાવા માટે તેલ
  • ગ્રેવી માટે સામગ્રી
  • ૫, ૬ મોટા સમારેલા ટામેટા
  • ૪, ૫ મોટી સમારેલી ડુંગળી
  • ૮, ૧૦ કળી લસણ
  • ૨લીલા મરચા
  • નાનો ટુકડો આદું
  • એકદમ નાનો ટુકડો તજ
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીકિચન કિંગ મસાલા
  • ૧ ચમચીખાંડ
  • ચપટીહિંગ
  • 1/2 ચમચી જીરું
  • ૨ ચમચીકોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા કોફતા માટે ની બધી સામગ્રી લઇ બરાબર મિક્ષ કરી લેવુ. મિક્ષ થઈ જાય એટલે તેના મિડિયમ સાઇઝ ના કોફતા વાળી ગરમ તેલ મા તળી લેવુ.

    દુધી કોફતા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં ૨ ચમચી તેલ મુકી ગરમ થાય એટલે તેમા જીરું, આદું મરચાં, લસણ, તજ અને ડુંગળી નાખી ૨ મિનિટ સાંતળી લેવુ. પછી તેમા ટામેટા નાખી સોફટ થાય ત્યાં સુધી સાંતળી ગૅસ બંધ કરી મિશ્રણ ઠંડુ કરી મિક્ષ્ચર મા ગ્રેવી બનાવી લેવુ.

    દુધી કોફતા રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી કોફતા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ મુકી ગરમ થાય એટલે તેમા હિંગ નાખી તરત જ બનાવેલી ગ્રેવી નાખી ૨ મિનિટ સુધી ઢાંકી મિડિયમ ગૅસ પર થવા દેવુ.
    હવે તેમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાખી હલાવી ને ૨ મિનિટ સુધી થવા દેવુ. પછી તેમા ૧ કપ પાણી નાખી ગ્રેવી થોડી પાતળી કરી ગ્રેવી ને ઉકળવા દેવુ. ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમા બનાવેલા કોફતા અને મીઠું નાખી હલાવી ઉપર થી કિચન કિંગ મસાલો નાખી ૨ થી ૩ મિનિટ સુધી ઢાંકી ને થવા દેવુ. હવે ગ્રેવી થોડી જાડી થાય એટલે ગૅસ બંધ કરી કોથમીર નાખી સર્વ કરવુ.

    દુધી કોફતા રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી કોફતા રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી કોફતા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર April 02, 2021 16:45
Navasari

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 03, 2021 18:48
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
  2. આઈસ્ક્રીમ લસ્સી (Icecream Lassi Recipe In Gujarati)
  3. રબડી ગોલા (Rabri Gola Recipe In Gujarati)
  4. બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
  5. દખો (Dakhho Recipe In Gujarati)
  1. દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
  2. બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
  3. વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
  4. રાગી વર્મીસેલી (Ragi Vermicelli recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814194
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close