શાહી નિઝામી દાળ (Shahi Nizami Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેસુ
- 2
મસૂર ની દાળ અહીં મેં બોઇલ કરેલી લીધી છે (માત્ર 1 જ વિસલ કરવી)
- 3
ગેસ પર એક કડાઇ માં તેલ મૂકી લીધેલા બધા ખડા મસાલા નો વઘાર કરવો ત્યાર બાદ તેમાં લસણ ની ચટણી એડ કરી ને સાતડવી ત્યાર બાદ તેમાં લીધેલા બધા વેજિટેબલ એડ કરવા પછી5 થી 7 મિનીટ સાતડવા
- 4
પછી તેમાં લીધેલા બધા મસાલા સ્વાદ મુજબ એડ કરવા
- 5
પછી તેમાં ઘી એડ કરી સરખી રીતે મિક્સ કરી લો આના થી જ આ દાળ નો અલગ ટેસ્ટ આવે છે
- 6
પછી તેમાં બોઇલ કરેલી દાળ અને લીંબુ (સ્વાદ પ્રમાણે) એડ કરવું
- 7
પછી રેડી છે તમારી શાહી નિઝામી દાળ
Keywords
Similar Recipes
More Recipes
- મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
- ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
- આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
- પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
- જૈન વડાપાંવ (Jain Vadapaav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816731














ટિપ્પણીઓ