કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#AM1

#AM1

વધુ વાંચો

તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪
  • ૧ નાની વાટકીતુવેરની દાળ
  • ૧મોટું ટામેટું
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૮ થી ૧૦ શીંગદાણા ના દાણા
  • ૧છાલ કાઢી ને સમારેલી કાચી કેરી
  • ૧ નાની ચમચીગોળ
  • વઘાર માટે
  • ૩ ચમચીતેલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૫-૬ લીમડાના પાન
  • ગાર્નિશ કરવા માટે
  • ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    કુકરમાં તુવેરની દાળ લઈ તેને પાણીથી ધોઈ તેમાં ટામેટાં ના બે ભાગ કરી બાફવા મૂકો.૩ સીટી વગાડી લો.

    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાઈ જાય એટલે ટામેટા ની છાલ કાઢી બેલેન્ડર થી ક્રશ કરી લો.

    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં મીઠું હળદર લાલ મરચું આદુ મરચાની પેસ્ટ ગોળ શીંગદાણા સમારેલી કેરી નાખી ઉકળવા મુકો.

    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ ઉકળી જાય એટલે એક વઘારીયા માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને લીમડાના પાન નાખી વઘાર કરી લો.

    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે તુવેરની દાળ.ગરમા ગરમ દાળ ને ભાત અને તળેલી ચોખાની સેવ સાથે સર્વ કરો.

    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર April 06, 2021 16:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા અમૃતસરી દાળ (Double Tadka Amritsari Dal Recipe In Gujarati)
  2. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  3. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  4. પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
  5. ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
  1. ચેવટી દાળ (Chevati Dal Recipe In Gujarati)
  2. સૂકી ચણા દાળ(Dry Chana Dal Recipe in Gujarati)
  3. ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
  4. દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819534
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close