કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#AM1

#AM1

વધુ વાંચો

ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ ધોઈ ને સમારેલા ભીંડા
  • ૨ ચમચીતેલ
  • 1/2 ચમચીવાટેલું લસણ
  • ચપટીહિંગ
  • ચપટીમીઠું
  • ૨-૩ ટીપાં લીંબુનો રસ
  • 1+1/2 કપ થોડુ ખાટું હોય તેવું દહીં
  • 1/2 કપચણાનો લોટ
  • ૪લીલા મરચા
  • ૪, ૫ કળી લસણ
  • ૬, ૭ મીઠાં લીમડાના પાન
  • 1/2 ચમચીજીરું
  • (ઉપર ની ચારે વસ્તુઓ ની એક સાથે વાટીને પેસ્ટ બનાવી લેવુ)
  • ૨ મોટી ચમચીખાંડ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીઘી (વઘાર માટે)
  • 1 ચમચીરાઈ
  • ચપટીહિંગ
  • ૧ ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મુકી ગરમ થાય એટલે તેમા લસણ ની પેસ્ટ નાખી થોડુ સતળાય જાય એટલે તેમા હિંગ નાખી તરત જ ભીંડા નાખી ને તેમા ચપટી મીઠું અને લીંબુનો રસ નાખી ભીંડા ચડી જાય અને તેની ચિકાશ નીકળી જાય ત્યાં સુધી થવા દેવુ.

    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલી અથવા કઢાઇ મા દહીં, વાટેલો
    મસાલો, ખાંડ અને મીઠું નાખીને વલોવી લેવુ. હવે તેમા જરૂર મુજબ પાણી નાખી ને બરાબર મિક્ષ કરી લેવુ. લોટ ના ગાંઠા ન રહે તેનુ ખાસ ધ્યાન રાખવું. (પાણી જરૂર મુજબ ઓછુ વધતુ કરી શકાય કોઈ ને પાતળી જોઈતી હોય તો વધારે પાણી નાખવુ અને જાડી જોઈતું હોય તો પાણી ઓછુ નાખવુ. પણ આ કઢી થોડી જાડી અને ખટ મીઠી જ સારી લાગે છે) પછી તેમા ભીંડા નાખી ને હલાવી લેવુ. હવે એક વઘારિયા મા ઘી મુકી ગરમ થાય એટલે તેમા રાઈ નાખી તતડી જાય એટલે તેમા હિંગ નાખી વઘાર ને કઢી મા નાખી કઢી ને ઉકળવા દેવુ.

    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કઢી મા બે, ત્રણ ઉભરા આવે એટલે ગૅસ બંધ કરી ઉપર થી કોથમીર નાખી ભાખરી સાથે સર્વ કરવું.

    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર April 05, 2021 08:47
Navasari

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 06, 2021 13:45
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા Kadhi ભીંડા કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પૌવા-ટામેટાં સલાડ (Poha Tomato Salad Recipe In Gujarati)
  2. ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
  3. પાન ફ્લેવર થીક શેક (Paan Flavour Thick Shake Recipe In Gujarati)
  4. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  5. ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  2. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  3. દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
  4. મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14821290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close