દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)

આ દાળ રેસ્ટોરન્ટ માં જ બને છે.ખૂબ જ ટેસ્ટી અને રીચછે ,બનાવવાની રીત પણ ખૂબજ જુદી છે.ભારતીય શેફની આ દાળ વિદેશ માં ખૂબ જ ફેમસ છે.
#AM1
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
આ દાળ રેસ્ટોરન્ટ માં જ બને છે.ખૂબ જ ટેસ્ટી અને રીચછે ,બનાવવાની રીત પણ ખૂબજ જુદી છે.ભારતીય શેફની આ દાળ વિદેશ માં ખૂબ જ ફેમસ છે.
#AM1
રાંધવાની સૂચનાઓ
- 1
આખા અડદ ને સાત કલાક પલળવા દો.પલળી જાય પછી સારી રીતે ધોઈ લો.કુકરમા બે ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખી દાળ વઘારો.હળદર, મીઠું નાખી ચાર સીટી વગાડી લો.
- 2
ડુંગળી, આદુ મરચા કોથમીર ને સમારી લો. ટામેટાં ની પ્યુરી બનાવી લો.કડાઈમા ઘી અને તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ સાંતળો.
- 3
તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.પછી લાલ મરચું પાઉડર હળદર મીઠું ધાણાજીરું પાઉડર કસૂરી મેથી કિચન કિંગ મસાલો નાખી હલાવી લો.તેમા બાફેલા અડદ નાખી હલાવી પાણી નાખી ઉકાળવું.
- 4
અડદને મેસ કરી દાળ જેવું રેડી કરો.તેમા બે ચમચી સફેદ માખણ ઉમેરો.તેને ધીમે તાપે કલાક સુધી ચઢવા દો.
- 5
ઘટ્ટ થાય એટલે તેમાં થોડું ફ્રેશ ક્રીમ ઉમેરવું.ઉપર કોથમીર નાખી હલાવી લો.બાઉલમા કાઢીને ફ્રેશ ક્રીમ વડે ગાર્નિશ કરો.તે નાન, પરાઠા, રોટલી સાથે પિરસાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અમૃતસરી દાળ (Amristsari Dal Recipe in Gujarati)
અમૃત સરી દાળ પંજાબી વાનગી છે તે ખૂબ ટેસ્ટી અને ફેમસ વાનગી છે જ્યારે આ દાળ બનતી હોય ત્યારે તેની અરોમા ખુબ દુર સુધી પહોંચે છે અને બનાવી પણ સહેલી છે.#AM1 Rajni Sanghavi -
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ બુખારા વીથ સ્ટીમ રાઈસ
#સુપરશેફ૪#દાલરાઈસરેસિપીદાલ રાઈસ એક એવું કોમ્બિનેશન છે જેમાંથી આપણે ઘણીજ વાનગીઓ બનાવીએ છીએ.પણ આપણે જ્યારે રાઈસ માંથી આપની ભાષા માં કહી એ તો ભાત બનાવી તેની સાથે દાલ નું કોમ્બિનેશન લઇએ તો ખાવા માં ટેસ્ટી અને લાઈટ પણ રહે છે..આજે મેં આખા અડદ જે કાળા અડદ કહીએ તેનો ઉપયોગ કરી દાલ બુખારા ને સ્ટિમ રાઈસ બનાવ્યા છે.જે ખાવા માં પણ ટેસ્ટી છે અને અડદ ખુબજ હેલ્ધી પણ છે. khyati rughani -
-
-
-
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
દાલ બુખારા
#પંજાબીદાલ બુખારા એ કાળા આખા અડદ થી બનતી એક સ્વાદિષ્ટ દાળ છે જે ચાવલ, પરાઠા બંને સાથે સરસ લાગે છે. Deepa Rupani -
-
દાલ મખની(Dal Makhni Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiઆખા અડદ ની દાળ નો ઉપયોગ દાલ મખની બનાવામાં થાય છે.અડદ એ એક કઠોળ છે.આનું શાસ્ત્રીય નામ વીગ્રા મુંગો છે.દક્ષિણ એશિયા મા ઉગાડવા મા આવે છે.આ કઠોળ નુ મૂળ ઉદ્ધમ ભારત મનાય છે.પ્રાચીન સમય થી ભારત મા અડદ ખવાતા આવ્યા છે.અને તે ભારત ના સૌથી મોંઘા કઠોળમાં નુ એક છે.અડદ ના ઉત્પાદન માં આધપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાકે આવે છે. Mittal m 2411 -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ ફ્રાય વિથ હેલ્થી કાલી દાલ (Dal Fry Recipe In Gujarati)
#trend2 દાલ ફ્રાય તો અલગ અલગ જરૂરથી ટ્રાય કરી હશે પણ આ એક નવી જ દાલ ફ્રાય છે ખૂબ જ ટેસ્ટી તો છે પણ સાથે હેલ્ધી પણ છે જરૂરથી ટ્રાય કરજો મારા ઘરમાં તો બધાને ખૂબ જ આવે છે તમને બધાને પણ જરૂર થી પસંદ પડશે. Himadri Bhindora -
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
પનીર ખુરચન (paneer khurchan recipe in gujarati)
પનીર તો લગભગ બધાની જ પ્રથમ પસંદગી હશે પંજાબી સબ્જી મા...મે આજે પનીર ખુરચન બનાવ્યું છે જે ખૂબ જ સહેલાઇ થી અને ઝટપટ પાણી જાય છે. સાડા મસાલા થી જ બનતી આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ1 Dhara Panchamia -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (19)