ગુલાબ જામુન (Gulab Jamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગીટસ નું પેકેટ ખોલીને એક બાઉલમાં કાઢી લો તેમાં થોડું થોડું કરી ને દૂધ નાખી ને સોફ્ટ લોટ બાંધવો
- 2
પછી નાના નાના બોલ્સ બનાવી લેવા અને તળવા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા પછી કાઢી લેવા
- 3
હવે એક કડાઈમાં ૨ ગ્લાસ જેટલું પાણી નાખીને ઉકાળવા દો પછી તેમાં ખાંડ નાખી ને ચાસણી તૈયાર કરી લો અને તેમાં ઇલાયચી પાઉડર નાખી દો
- 4
બનાવેલા બોલ્સ ઠંડા થય જાય એટલે તેને ચાસણીમાં નાખી દો થોડી વાર ચાસણીમાં ડીપ થવા દો પછી તેના પર કાજુ બદામ ની કતરણ ભભરાવી દો તો તૈયાર છે ગુલાબ જામુન.....
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822660
















ટિપ્પણીઓ (2)