કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week3

#GA4 #Week3

વધુ વાંચો

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week3

#GA4 #Week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
૩ લોકો
  • ૧ કિલો ગાજર
  • ૨ કપદૂધ
  • ૧ કપખાંડ
  • ૨૦૦ ગ્રામ ઘી
  • ૧ ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  • ૨ ટીસ્પૂનકતરેલા બદામ
  • ૨ ટીસ્પૂન કતરેલ પિસ્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સર્વપ્રથમ ૧કિલો ગાજર લઈ લો અને તેને છોલીને અંદરનો પિત્ત નીકાળી ને તેને છીણી લો.

    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક નોનસ્ટિક કડાઈમાં ઘી લઈ લો અને બરાબર ગરમ થઈ જાય પછી તેની અંદર ગાજરનું છીણ ઉમેરી દો અને તેને બરાબર હલાવતા રહો અને તેને સૌતે કરી લો.અને પછી તેમાં દૂધ ઉમેરી દો.

    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધને બરાબર મિક્ષ થઈ ગયા પછી તેને સતત હલાવતાં રહો કે જ્યાં સુધી દૂધ ૨/૩ જેટલું થઈ ના જાય ત્યાં સુધી.પછી ખાંડ ઉમેરી દો.

    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને તેમાં પિસ્તા બદામ ઈલાયચી નો પાઉડર ઉમેરી દો. અરે ગાજરમાં બરાબર ખાંડ અને દુધ મિક્ષ થઇ ગયાં છે.

    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગાજરનો હલવો તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં લઈને તેની ઉપર થોડા કાજુ અને બદામ થી તેને સજાવી લો.

    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર April 04, 2021 18:54
Dubai

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 05, 2021 04:57
Varta ma #GA4
#Week3 proper rite lakho
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર હલવો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  3. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  4. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  5. બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
  1. જીંજર લેમન સોડા (Ginger Lemon Soda Recipe In Gujarati)
  2. ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. ચોકલેટ પિસ્તા ફજ (Chocolate Pista Fudge Recipe In Gujarati)
  4. મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14823025
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close