ચોકલેટ પિસ્તા ફજ (Chocolate Pista Fudge Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

ચોકલેટ પિસ્તા ફજ (Chocolate Pista Fudge Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપ-વ્હાઇટ ચોકલેટ
  2. 1/3 કપ- કન્ડેશમિલ્ક
  3. 15 નંગ-પિસ્તા
  4. 4 નંગ- ગાનિૅશીંગ માટે
  5. 4 નંગ- ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1. પહેલાં તો એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેના પર એક કાચ નું બાઉલ રાખો તેમાં કન્ડેશમિલ્ક એડ કરો. કન્ડેશમિલ્ક થોડું ગરમ અને પતલુ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ચોકલેટ એડ કરો અને બંને ને સરખું મીકક્ષ કરી લો.

  4. 4

    મીકક્ષર પતલુ થઈ જાય એટલે તેમાં પિસ્તા એડ કરો.

  5. 5

    5. હવે એ મીકક્ષર ને એક મોલ્ડ માં બટર પેપર રાખી ને તેમાં કાઢી લો. (આ પહેલા થી જ રેડી રાખવું)

  6. 6

    ચોકલેટ મીકક્ષર પર થોડા પિસ્તા ની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાૅનીશ કરો. હવે તેને 4 થી 5 કલાક ફ્રિજ માં સેટ કરવા રાખો.

  7. 7

    4 કલાક બાદ તમને મનગમતા પીસ કટ કરી સર્વ કરો. તો રેડી છે ચોકલેટ પિસ્તા ફજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes