કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

#AM1

#AM1

વધુ વાંચો

દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2 લોકો માટે
  • 1 વાટકીતુવેર દાલ (1કલાક પ્લાંરેલી)
  • 2 નંગડુંગળી
  • 1 નંગટામેટા
  • 8-10કળી લસણ
  • 2 નંગલીલાં મરચા
  • 3 નંગસૂકા મરચા
  • 1 વાટકીકોથમીર
  • 1 ટી સ્પૂનહિંગ
  • 2ટેબલે સ્પૂન લાલ મરચું
  • 1 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનધાણા જીરું
  • 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  • 1 ટી સ્પૂનપંજાબી ગરમ મસાલો
  • 2 ટે . સ્પૂન તેલ
  • 1 ટે . સ્પૂન ઘી, બટર
  • સ્વાદ મુજ્બ મીઠું
  • આચાર, પાપડ ગાર્નિશગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કલાક પ્લાંરેલી દાલ ને એકદમ વોશ કરી ને એક કુકર માં તેલ ગરમ કરવુ ત્યારપછી તેમાં જીરું નાખી હિંગ નાખી ને ડુંગળી ટામેટા નાખી ને સાંતળવી.. ત્યારબાદ તેમાં લીલાં મરચા લસણ ની પેસ્ટ ઉમેરવી... ત્યારબાદ ડ્રાય મસાલા નાખવા લાલ મરચું, હળદર, કિચન કિંગ મસાલો, પંજાબી ગરમ મસાલો નાખી સાંતળવો.. ગ્રેવી બરાબર સંતળાય જાય એટલે પ્લાંરેલી દાળ નાખી ને 2વાટકા જેટલું પાણી નાખવું કુકર સિટી 4વગાડી ગેસ બંધ કરી દેવો.

  2. 2

    ત્યારબાદ એક પૈન માં ઘી મૂકી તેમાં જીરું નાખી ને વઘાર માં હિંગ લાલ સૂકા મરચા લસણ મરચા બારીક સમારી ને વઘાર માં નાખવા ત્યાર બાદ લાલ મરચું નાખી ne ઊપર દાળ માં વઘાર નાખી દેવો... ત્યાર બાદ એક પ્લેટ માં દાળ ને ગાર્નિશ કરવી ઉપ્પર થી કોથમીર ટામેટા થી ગાર્નિસગ કરવુ.. જોડે પાપડ છાસ, આચાર જોડે ગાર્નિશ કરવુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
પર April 06, 2021 07:41
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
April 07, 2021 12:39
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for દાળ ભાત

Keywords

દાલ તડકા જીરું રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા અમૃતસરી દાળ (Double Tadka Amritsari Dal Recipe In Gujarati)
  2. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  3. પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
  4. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  5. ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
  1. દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  2. કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati)
  3. ખાટી મીઠી તુવેર દાળ (Khati Mithi Tuvar Dal Recipe In Gujarati)
  4. દૂધી મગ ની દાળ (Dudhi Moong Dal Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828178
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close