કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#AM1

બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો.

#AM1

બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો.

વધુ વાંચો

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#AM1

બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો.

#AM1

બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૧ કપતુવેર દાળ
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૨/૩ નંગ તમાલ પત્ર
  • ૧ઇલાયચી મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટેબલ સ્પૂનબટર
  • ૩ ટેબલ સ્પૂનતેલ
  • ૧ ટી સ્પૂનજીરું
  • ચપટીહિંગ
  • ૨ નંગકાંદા બારીક સમારેલા
  • ૨ ટેબલ સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ નંગટામેટું બારીક સમારેલું
  • ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટી સ્પૂનધાણાજીરુ
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧લીંબુ નો રસ
  • બટર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કૂકર મા તુવેર દાળ ધોઈ ને ૨ કપ પાણી મુકી તેમાં હળદર મીઠું તમાલ પત્ર ઇલાયચી નાખી બાફી લો.અથવા એક સીટી મારી ૫ મિનિટ ધીમી આંચ પર રાખી બાફી લો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ મા તેલ બટર ગરમ મૂકી તેમાં જીરું હિંગ નો વઘાર કરો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, કાંદા લીમડા ના પાન ઉમેરી સાંતળો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાંદા ઉમેરી ૧ મિનિટ ફુલ આંચ પર સાંતળો.ટામેટાં ઉમેરો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં મસાલો કરી બાફેલી દાળ ઉમેરો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જરૂર મુજબ પાણી ઉમેરો. ઉકાળી લો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક ટી સ્પૂન બટર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર April 06, 2021 16:58

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 07, 2021 03:21
Varta ma #AM1 karo title ma only recipe name jae aveshe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા અમૃતસરી દાળ (Double Tadka Amritsari Dal Recipe In Gujarati)
  2. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  3. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  4. પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
  5. ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
  1. તુવેરની દાળ (Tuvar Dal Recipe In Gujarati)
  2. ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
  3. ગ્રીન ગ્રેવી (Green Gravy Recipe In Gujarati)
  4. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14830158
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close