ગ્રીન ગ્રેવી (Green Gravy Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#GA4
#Week4
પાલક ગ્રેવી

ગ્રીન ગ્રેવી (Green Gravy Recipe In Gujarati)

#GA4
#Week4
પાલક ગ્રેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ઝુડી પાલક
  2. ૩ નંગડુંગળી
  3. ૧ નંગટમેટું
  4. આદુ મરચા લસણ ની paste
  5. જરુર મુજબ મીઠું
  6. ૧ ચમચીતેલ
  7. ૧ ચમચીઘી
  8. ૨ નંગસૂકા લાલ મરચા
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને સરખી રીતે ધોઇ ને ઝીણી સમારી લેવી. પછી તેને એક કઢાઈ મા સરખા પ્રમાણ મા પાણી નાંખી ને તેમાં ચપટી સોડાને મીઠું નાંખીને બાફવી.

  2. 2

    ત્યાંર બાદ પાલક ને થોડો કલર બદલે ત્યાં સુધી બાફવી. બફાય ગયા બાદ પાલક ને એક બાજુ રાખી દેવી. પછી ડુંગળી, ટામેટાં, આદુ મરચા, લસણ, બધુ સમારી લેવું.

  3. 3

    પછી એક પેન મા થોડું તેલ અનેઘી મૂકી ને તેમાં ડુંગળી, ટામેટાં, આદુ મરચા, લસણ, ને સાંતળવું.થોડું સંતળાઇ ગયા પછી ઠરવા દેવું.

  4. 4

    ત્યાંર બાદ મિક્સચર મા ડુંગળી ટમેટાંને બધી સામગ્રી ની paste કરવી.

  5. 5

    પછી ડુંગળી ટામેટાં ની paste ne ફરી પાછીએક પેન મા નાખવી.એમા હળદર, મરચું, ધાણાજીરુ, મીઠું,બધું નાંખીને હલાવું.

  6. 6

    ત્યાંર બાદ બાફેલી પાલક ગરમ હોય ત્યારે એને એક ઠંડા પાણીના બાઉલ મા નાખવી જેથી પાલક નો કલર લીલો રહે.પછી એ પાલકની paste કરવી.

  7. 7

    પાલકની paste તૈયાર થઇ જાય એટલે એને ડુંગળી ટમેટાની તૈયાર કરેલ paste મા નાખવી

  8. 8

    તો ચાલો તૈયાર છે પાલક ની green gravy. જેમાં તમે પનીર, અથવા કોઇ પણ શાકભાજી નાંખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes