કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#AM1
દરેક ગુજરાતીઓના ઘરમાં તુવેર દાળ અને ભાત બનતા હોય છે. બધા નહીં બનાવવાની રીત બધાના મસાલા અલગ અલગ હોય છે. માટે દાળ નો ટેસ્ટ પણ અલગ આવે છે....
દાળને khatti mitthi કરવા માટે તેમાં કાચી કેરી અને ગોળનો ઉપયોગ કર્યો છે. માટે લીંબુ નાખ્યો નથી..
આ રીતની દાળ આપણે ઘણી વાર લગ્ન પ્રસંગમાં જમણવાર માં પણ જોતા હોઈએ છીએ...
તો ચાલો જોઈએ તેની રેસિપી......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો માટે.
  1. --- દાળ બનાવવા માટે
  2. ૧ નાની વાટકીતુવેર ની દાળ
  3. ૧ટામેટું
  4. ૩લીલા મરચા
  5. ૨ચમચા તેલ
  6. 1/4 ચમચી રાઈ
  7. 1/4 ચમચી જીરૂ
  8. 1સૂકું લાલ મરચાં
  9. 1/4 ચમચી મરચા પાઉડર
  10. 1/4 ચમચી હળદર
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧ ચમચીગોળ
  13. અન્ય સામગ્રી માં
  14. રાંધેલા.ભાત
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ભાત ને એક ખાનામાં કાઢી લો,.. ટામેટાં અને લીલા મરચાને ઝીણા સમારી લો.... ભાતમાં મીઠું ઉમેરો...

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારે તેને કુકરમાં બાફી લો..... બ્લેન્ડર મા ક્રશ કરતી વખતે તેમાં એક નાની કાચી કેરી ઉમેરો.. ત્યારબાદ તેને ક્રશ કરી લો....

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તપેલીમાં આપેલા પ્રમાણે વઘાર તૈયાર કરી લો.. પછી તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરો અને મસાલા ઉમેરો....

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ ને બે મિનિટ માટે ચઢવા દો.... ભાત અને દાળ સાથે સર્વ કરો અને.. તેને તુલસીના પાન વડે ગાર્નીશ કરો...

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર April 09, 2021 17:37

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
April 12, 2021 15:20
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
  2. દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
  3. અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
  4. કાબુલી ચણા પુલાવ (Kabuli Chana Pulao Recipe In Gujarati)
  5. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  1. ગલકા ગાંઠીયા નુ શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
  2. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  3. દૂધી ની ગ્રેવી સબ્જી (Dudhi Gravy Sabji Recipe In Gujarati)
  4. ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14840300
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close