તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ચોખા ને ધોઈ ને ૧/૨ કલાક પહેલા પાણી માં પલાળો.
- 2
પછી તેને ૮૦% કૂક ભાત બનાવી લો. ડુંગળી,ટામેટા,કેપ્સિકમ બધું ઝીણું સુધારી લેવું.
- 3
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં તમાલ પત્ર મૂકી હિંગ નાખી ડુંગળી સોતરવી પછી તેમાં કેપ્સીકમ નાખી સોત્રવું.પછી તેમાં ટામેટું નાખી મિક્સ કરવું.
- 4
હવે તેમાં હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું,પાઉ ભાજી મસાલો,નાખી મિક્સ કરવું.
- 5
હવે તેમાં ભાત નાખી બધું મિક્સ કરવું.પણ ભાત ભાંગી નો જાય તેનું ખાસ ધ્યાન રાખવું.ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13Recipe Name:-Tava Pulao ( તવા Pulao)તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો. Sunita Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#Cookpadindia#Cookpad_Guj Payal Sachanandani (payal's kitchen) -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ રેસિપી જલ્દી બની જાય છે તેમજ બાળકોને પણ ક્યારેક નાસ્તા માટે આપવામાં આવે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Nidhi Popat -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569766
ટિપ્પણીઓ (2)