કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫
૨-૩
  • ૫૦૦ ગ્રામ નાના બટાકા
  • ૬-૭ ટેબલ સ્પૂન તેલ (વઘાર માટે)
  • ૧/૨ ટેબલ સ્પૂનરાઈ
  • ૧/૮ ટી સ્પૂન હિંગ
  • ૧/૪ ટી સ્પૂનહળદર
  • ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનધાણજીરુ
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  • ૨-૩ લવિંગ
  • ૧નાનો તજ નો ટુકડો
  • ૧ નંગસુકુ લાલ મરચુ
  • ૧ નંગતમાલ પત્ર
  • ૫-૬ મીઠા લીમડા ના પાન
  • ૨ નંગબાદીયા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ ટી સ્પૂનલસણ પીસેલું/ લસણ ની ચટણી
  • જરૂર મુજબ પાણી
  • બટાકા મા ભરવા માટે મસાલો
  • ૫-૬ ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ચપટીહળદર
  • ૩-૪ કળી પીસેલું લસણ/ લસણ ની ચટણી
  • ૧/૨ ટી સ્પૂનધાણા જીરું
  • ૨ ટેબલ સ્પૂનતેલ (અંદાજે)
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫
  1. 1

    એક બાઉલ મા ચણા નો લોટ લેવો તેમ સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ, હળદર, ધાણા જીરું અને લસણ, ગરમ મસાલો એડ કરી પછી તેલ એડ કરી મસાલો મિક્સ કરવો.

    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા મા કાપા પાડવા આડા પછી તેમા રેડી કરેલ મસાલો ભરવો.

    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર મા તેલ એડ કરી ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરવી પછી તજ,લવિંગ, સુકુ લાલ મરચુ, તમાલ પત્ર એડ કરી હિંગ નાખી બટાકા એડ કરવા.

    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા લાલ મરચું, લસણ ની પેસ્ટ અઠવા ચટણી (જો લસણ ની પેસ્ટ એડ કરવી હોય તો તે વઘાર મા એડ કરવી) ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું એડ કરવુ.

    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જરૂર મુજબ પાણી એડ કરી કૂકર બંધ કરી મેડિયમ તાપે ૨-૩ સીટી કરવી.

    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલા બટાકા નુ શાક

    ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર April 10, 2021 08:48

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 24, 2021 07:38
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
  2. દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
  3. સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)
  4. ઓસાવેલા છુટ્ટા ભાત(Osavela Rice Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. ચોકલેટ મીલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
  2. ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
  3. કેપ્સીકમ બેસન મસાલા (Capsicum Besan Masala Recipe In Gujarati)
  4. દ્રાક્ષ મોકટેલ (Grapes Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14844723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close