કેપ્સીકમ બેસન મસાલા (Capsicum Besan Masala Recipe In Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

કેપ્સીકમ બેસન મસાલા (Capsicum Besan Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 6 નંગકેપ્સીકમ
  2. 1 વાડકીબેસન
  3. 4 ટી સ્પૂનલાલ મરચું
  4. 2 ટી સ્પૂનધાણજીરુ
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનજીરું
  7. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શાક બનાવવા માટે ની તૈયારી

  2. 2

    હવે એક કઢાઈ માં બેસન શેકી લેવું.
    તેને હલાવતા રહેવુ, જેથી ચોંટી ન જાય. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

  3. 3

    હવે, એક કઢાઈ માં તેલ મૂકી, જીરા નો વઘાર કરવો.અને તેમાં સમારેલા કેપ્સિકમ એડ કરવા.

  4. 4

    હવે તેમાં, લાલ મરચું, હળદર,ધાણાજીરૂ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, શેકેલું બેસન નાખીને ચડવા દેવું.

  5. 5

    આ શાક ગરમ ગરમ ખાવા ની મજા વધારે આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

Similar Recipes