ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ખાંડ ચોકલેટ સીરપ આઈસ્ક્રીમ ને ઓરીયો બિસ્કીટ લેવા ત્યાર બાદ પહેલા ઑરિયો બિસ્કીટ ને મિક્સર માં વાટી લેવા એમાંથી ૪ થી ૫ ચમચી ઑરીયો પાઉડર સજાવટ માટે કાઢી લેવો..હવે મિક્સર જારમાં દુધ ખાંડ ચોકલેટ સીરપ આઈસ્ક્રીમ ને ઓરીઓ પાઉડર ભેગુ કરી ૫ મિનિટ સુધી મિક્સર ફેરવું બધું મિક્સ થઈ જાય બહાર કાઢવું
- 2
પછી એક કાચનો ગ્લાસ લઇ એમાં સૌ પ્રથમ ચોકલેટ સીરપ થી કાચના ગ્લાસ માં સ્પ્રેડ કરવું ત્યાર બાદ એમાં ઓરિય શેક રેડવું ત્યાર બાદ ઉપર સજાવટ માટે ઓરિઓ પાઉડર ભભરાવો ને ગ્લાસ નાં ટોપ પર આંગળી વડે ચોકલેટ સીરપ લગાવું આમ ત્યાર ઑરીઓ શેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846403










ટિપ્પણીઓ (2)