ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ખાંડ ચોકલેટ સીરપ આઈસ્ક્રીમ ને ઓરીયો બિસ્કીટ લેવા ત્યાર બાદ પહેલા ઑરિયો બિસ્કીટ ને મિક્સર માં વાટી લેવા એમાંથી ૪ થી ૫ ચમચી ઑરીયો પાઉડર સજાવટ માટે કાઢી લેવો..હવે મિક્સર જારમાં દુધ ખાંડ ચોકલેટ સીરપ આઈસ્ક્રીમ ને ઓરીઓ પાઉડર ભેગુ કરી ૫ મિનિટ સુધી મિક્સર ફેરવું બધું મિક્સ થઈ જાય બહાર કાઢવું
- 2
પછી એક કાચનો ગ્લાસ લઇ એમાં સૌ પ્રથમ ચોકલેટ સીરપ થી કાચના ગ્લાસ માં સ્પ્રેડ કરવું ત્યાર બાદ એમાં ઓરિય શેક રેડવું ત્યાર બાદ ઉપર સજાવટ માટે ઓરિઓ પાઉડર ભભરાવો ને ગ્લાસ નાં ટોપ પર આંગળી વડે ચોકલેટ સીરપ લગાવું આમ ત્યાર ઑરીઓ શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
-
-
-
ઓરિયો મિલ્કશેક(Oreo Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post4#Weekendspecialવીક 4 માં મેં સૌનું મનભાવન ઓરિયો મિલ્કશેક બનાવ્યું છે. Bansi Thaker -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
-
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
-
-
-
-
-
ઓરીઓ થીકશેક (OREO THICKSHAKE)
#માઇઇબુક#પોસ્ટ4ફ્કત 10 મીનીટ માં 4 થી 5 જ સામગ્રી સાથે બનતી એવી આ ખુબજ સરળ રેસીપી છે.. બાળકો ની મનપસંદ એવો ઓરીઓ થિકશેક,તો આજે જે તમારા બાળકો માટે ઘરે બનાવો.આ ખુબજ ઈઝી એવુ ખુબજ ઓછી સામગ્રી થી બનતો ઓરીઓ થિકશેક. khushboo doshi -
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini ) -
-
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં છોકરાઓ ને સવાર ના નાસ્તા સાથે ઠંડું ઠંડું મીલ્ક શેક બનાવી ને આપી શકાય. અથવા જયારે સ્કૂલે થી આવે ત્યારે બનાવી ને પીવડાવી શકાય. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846403
ટિપ્પણીઓ (2)