પાસ્તા રાઈસ (Pasta Rice Recipe In Gujarati)

Reena Parmar @cookreena2772007
પાસ્તા રાઈસ (Pasta Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી મૂકી તેમાં પાસ્તા નાખી મીઠું અને તેલ નાખીને તેને બાફો.
- 2
હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો. હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.પછી કાંદા લાલ થાય તેવા. પછી તેમાં પાસ્તા ઉમેરો.
- 3
હવે તેમાં ભાત ઉમેરો, પછી ઉપરથી પાસ્તા મસાલો એડ કરો. અને જરૂરીયાત મુજબ બધા સુકા મસાલા અને ટોમેટો કેચપ નાખી અને બે મિનિટ સુધી સાંતળવું. કોબીજ અને લીલા કાંદા થી ગાર્નિશિંગ કરો.તૈયાર છે આપણો પાસ્તા રાઈસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846885












ટિપ્પણીઓ