રાંધવાની સૂચનાઓ
- 1
પલાળીને રાખેલા મગ ને મીઠુ એડ કરી કુકર મા 1 સિટી વગાડી બાફી લેવા.
- 2
કડાઈ મા તેલ મુકી લસણ થી વઘાર કરવો.તેમા મીઠા લીમડાના પાન,હિંગ,ટામેટુ,લીલા મરચા એડ કરી મિક્સ કરવું.
- 3
હવે તેમા બાફેલા મગ ઉમેરી હળદર,મરચા પાઉડર,ધાણાંજિરૂ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવું.5 મિનિટ ઉકાળી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા.તમે પાણી ના બદલે છાસ નો ઉપયોગ પણ કરી સકો છો.તો સ્વાદ મા ખાટા મગ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
રસા વાળા મગ(rasa vala moong recipe in Gujrati)
મગ એ એક પ્રકાર નું કઠોળ છે.આરોગ્ય ઉપયોગ તીખી અને મીઠી બંને પ્રકાર ની વાનગીઓ બનાવવા માં ઉપયોગ થાય છે.મગ ફાઈબર થી ભરપૂર છે.દરરોજ તેનો ઉપયોગ કરવો જોઈએ. Bina Mithani -
-
-
રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiઆજે બુધવાર છે તો મે લંચ ને બદલે ડિનર માં મગ બનાવ્યા . ઉનાળા માં ક્યારેક આવું હળવું ડિનર પણ લેવાની મજા આવે છે ... Keshma Raichura -
રસા વાળાં મગ-મઠ (Rasawala moong muth recipe in Gujarati)
#RB13 પ્રોટીન થી ભરપૂર કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે અમારાં ફેમીલી નાં દરેક નાં ફેવરીટ છે. Bina Mithani -
-
-
-
-
-
દહીં વાળા મગ (Dahi Vala Moong Recipe In Gujarati)
#EBWeek 7ખુબ સારા બને છે. થોડા લચકા પડતાં રાખવામાં આવે છે. Buddhadev Reena -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
-
-
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5મગનું ઓસામણ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે ખાસ કરીને વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે અને બીમારીમાં પણ આ સૂપ પીવાથી શક્તિ રહે છે અને મોઢું પણ સારું થાય છે Kalpana Mavani -
-
-
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
-
-
-
લીલા ફોતરાં વાળા મગ ની દાળ (Lila Fotra Vali Moong Dal Recipe In Gujarati)
ગુજરાતી લીલા ફોતરાં વાળા મગની દાળ kailashben Dhirajkumar Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904115
ટિપ્પણીઓ (2)