કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#AM2
આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ.

#AM2
આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  • 1 કપબાસમતી રાઈસ
  • 5 tbspસેઝવાન ચટણી (મારી અગાઉ ની સેઝવાન ચટણી ની રીત જોઈ શકો છો)
  • 2 tbspસમારેલું ગાજર
  • 2 tbspસમારેલું કેપ્સિકમ
  • 2 tbspસમરેલી ડુંગળી
  • 2 tbspસમારેલી ફણસી
  • 2 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 2 tbspટોમેટો સોસ
  • 1 tbspરેડ ચીલી સોસ
  • 1 tspસોય સોસ
  • 1લીંબુ નો રસ or વિનેગર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 tbspતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તો આપણે બાસમતી રાઈસ ને એકદમ છુટા રાંધી ને ઓસાવી લેવાના. ને બને તેટલા ઠન્ડા થઇ જાય તો વધુ સારુ. બધા શાકભાજી ને જીણા સમરવા અથવા ચોપ્પર માં જીણા સમારી લેવાં. આદુ મરચા લસણ ની પેસ્ટ મિક્સર માં કરી લેવી.પછી કડાઈ માં તેલ લઇ તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતલવી.

    સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બધા જ સમારેલા શાકભાજી ઉપરાંત મીઠું, સેઝવાન ચટણી, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, સોય સોસ, લીંબુ નો રસ બધું જ નાખી ફુલ ગેસ પર સાંતલસુ. ત્યાર બાદ બનાવેલા રાઈસ નાખી મિક્સ કરશુ. અને પછી ગરમાગરમ સર્વ કરશું.

    સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર April 11, 2021 02:08
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
April 13, 2021 15:04
Super👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. ચોકલેટ કેક પોપ્સ (Chocolate Cake Pops Recipe In Gujarati)
  4. ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
  5. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  1. ગાંઠિયા તરબૂચ નું શાક (Ganthiya Watermelon Shak Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ મઠો (Dryfruit Matho Recipe In Gujarati)
  3. પીળો ભાત (Yellow Rice Recipe In Gujarati)
  4. તલ અને ધાણાદાળ નો મુખવાસ (Til Dhanadal Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14848065
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close