કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#AM2

#AM2

વધુ વાંચો

કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#AM2

#AM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ વ્યક્તિ
  • ૧ કપરાધેલો ભાત (ઠંડો હોવો જોઈએ)
  • ૧ કપમોળું દહીં
  • ૨ ચમચીકોથમીર
  • ૧ ચમચીખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ મોટી ચમચીઘી
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીઅડદની દાળ
  • 1/2 ચમચીચણા ની દાળ
  • ૧આખું લાલ મરચું
  • ૧ નંગનાની ડુંગળી (જીણી સમારેલી)
  • ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • ૪, ૫ મીઠાં લીમડાના પાન
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા ભાત, દહીં, કોથમીર
    ખાંડ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લેવુ.

    કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં ઘી મુકી ગરમ થાય એટલે તેમા રાઈ નાખી તતડી જાય એટલે તેમા અડદ ની દાળ અને ચણા ની દાળ નાખી થોડી લાલ રંગની શેકાઈ ગયા પછી તેમા આખુ મરચું, હિંગ અને આદું મરચાં ની પેસ્ટ નાખી સાંતળી લેવુ. ત્યારબાદ તેમા મીઠાં લીમડાના પાન અને ડુંગળી નાખી સાંતળી લેવુ. ડુંગળી થોડી ગુલાબી થાય એટલે બધો વઘાર દહીં વાળા ભાત મા નાખી બરાબર મિક્ષ કરી લેવુ. હવે તેને ૧૦ મિનિટ સુધી ફિજ મા રાખી ઠંડુ થવા દેવુ પછી તેને સર્વ કરવુ. વધારે ઠંડુ નઈ કરવુ.

    કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર April 11, 2021 06:52
Navasari

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 11, 2021 06:58
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ થાયિર સાદમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  4. ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
  5. સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
  1. ઈડલી (Idli Recipe In Gujarati)
  2. સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  4. લાડવા (Ladva Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14848745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close