કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week4

#GA4 #Week4

વધુ વાંચો

મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week4

#GA4 #Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
૩ લોકો
  • 250 ગ્રામમશરૂમ
  • ૧/૨ કપમટર
  • ૧ડુંગળી
  • ૩ટોમેટો
  • ૧ ટીસ્પૂનડુંગળી લસણ ની પેસ્ટ
  • ૫ ટી સ્પૂનતેલ
  • ૮કાજુ
  • ૧ ટીસ્પૂનજીરું
  • ૧ઇંચ તજ
  • ૧તમાલપત્ર
  • ૧ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧ ટી સ્પૂનધાણાજીરુ
  • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  • કોથમીર ના થોડા પત્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પ્રથમ મશરૂમને ધોઈને તેના નાના કટકા કરી લો. પછી એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ લઈને તેને રોસ્ટ કરી લો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લો અને તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ તેમાં એડ કરી દો અને જ્યાં સુધી ડુંગળી હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને સાંતળી લો. પછી તેમાં ટામેટા આને કાજુ ઉમેરી દો.આ બધી સામગ્રી ને ૧૦મિનિટ સુધી ધીમા flame પર સતત હલાવતા રહો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી આ મિશ્રણ ઠંડું પડી જાય તેને એક મિક્સર જારમાં લઈ લો અને તેની ગ્રેવી બનાવી લો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી નોનસ્ટિક કડાઈમાં ૨ ટેબલસ્પૂન તેલ લઈ લો તેમાં જીરુ તમાલપત્ર અને 1 ઈંચ તજ ટુકડો એડ કરી દો. તેમાં હળદર, મરચું અને ધાણાજીરૂ ઉમેરીને તેને એક મિનિટ સુધી તે મસાલાને તેલમાં બરાબર મિક્સ થવા દો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ મસાલામાં ગ્રેવી ઉમેરી દો અને તેને મસાલા સાથે બરાબર મિક્સ કરી દો. વેરી થોડી થિક થઈ જાય પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાણી અને ગ્રેવી ને બરાબર મિક્સ થવા દો. પછી તેમાં લીલા વટાણા અને મશરૂમ ઉમેરી દો. અને તેને પાંચ મિનિટ સુધી ચઢવા દો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં ગરમ મસાલો અને મીઠું ઉમેરીને 2 મિનીટ સુધી ચઢવા દો. પછી તેમાં ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દો અને સબ્જી ને બરાબર હલાવી લો.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આપણી મશરૂ મટર ની સબ્જી રેડી છે તેને સર્વ કરી લઈએ.

    મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર April 11, 2021 10:28
Dubai

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 19, 2021 09:17
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મશરૂમ લીલા વટાણા શાક ગ્રેવી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  4. ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
  5. ચોકલેટ કેક પોપ્સ (Chocolate Cake Pops Recipe In Gujarati)
  1. વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
  2. ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
  3. ચોખાના રોટલો (Chokha Rotlo Recipe In Gujarati)
  4. મેથી ના રસીયા મુઠીયા નુ શાક (Methi Rasiya Muthiya Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849132
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close