કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊

કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊

વધુ વાંચો

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊

કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનીટ
3 વ્યક્તિ
  • પેટીસ માટે:
  • 8 નંગબટાકા
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1 ચમચીકોર્ન ફ્લોર
  • 1 ચમચીકોથમીર
  • ચપટીહિંગ
  • સેલો ફ્રાય કરવા માટે તેલ
  • રગડો બનાવવા માટે:
  • 100-150 ગ્રામસફેદ વટાણા
  • 1બફેલું બટેકુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીલાલ મરચું
  • ચપટીહિંગ
  • 3ટામેટા
  • 3કળી લસણ
  • થોડુ ગરમ મસાલો
  • થોડુ લીંબુ
  • કિથમિર
  • ગાર્નિંસ કરવા માટે:
  • લસણ ની લાલ ચટણી
  • કોથમીર ની લિલી ચટણી
  • ખાટી મીઠી ચટણી
  • જીણી સેવ
  • જીણી સમારેલી ડુંગળી
  • જીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પેટીસ બનાવવા માટે બટેકા ને ધોઈ, કૂકર માં બાફવા મૂકો. 4 સિટી થાઈ જાય પછી ખોલો. ઠંડા પડે પછી તેની છાલ કાઢી, સ્મેશર થી સ્મેશ કરો.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં બધાં મસાલા ઉમેરી હાથ થી મિક્સ કરો.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હાથ મા તેલ લગાડી,થોડાં થોડાં લૂઆ હાથ માં લઇ, સરસ પેટીસ જેવો શેપ આપી, બધી પેટીસ વાડી ને એક થાળી માં ગોઠવો.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તવા પર તેલ નાખી માધ્યમ આંચ પર પેટીસ ને સેલો ફ્રાય કરો. બન્ને બાજુ થી બરાબર શેકો.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે બધી જ પેટીસ બનાવી ને તૈયાર કરી લો.

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રગડો બનાવવા માટે સૌ પ્રથમ કૂકર માં વટાણા અને 1 બટેકુ નાખી 3 સિટી લઇ લો. કૂકર ઠંડું પડે એટ્લે ખોલો. એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટ્લે તેમાં હિંગ નાખી, ટામેટા અને લસણ ની ગ્રેવી નાખી સાંતળો. ત્યાર બાદ બધાં મસાલા કરો, બાદ માં બાફેલા વટાણા નાખો. બટેકા ને એક્દમ સ્મેશ કરી નાખો, જેથી રસો પી જાય.થોડી વાર બધાં મસાલા ચડી જાય પછી ગેસ બંધ કરી, કોથમીર નાખો.

  7. 7

    સર્વ કરવા માટે પહેલા એક ડીશ માં 2 પેટીસ મૂકો. તેની ઉપર રગડો રેડો. ત્યાર બાદ લિલી ચટણી, લાલ ચટણી, મીઠી ચટણી નાખો, ત્યાર બાદ જીણી સમારેલી ડુંગળી નાખો,, બાદ માં સેવ અને છેલ્લે કોથમીર નાખી સર્વ કરો.😊

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર April 11, 2021 17:18

ટિપ્પણીઓ (4)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
April 18, 2021 14:16
Tempting 🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
  4. ચોકલેટ કેક પોપ્સ (Chocolate Cake Pops Recipe In Gujarati)
  5. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  1. રાજમા વેજ ફ્રેન્કી (Rajma Veg. Frankie Recipe In Gujarati)
  2. બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
  3. કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
  4. વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close