સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)

Kiran Jataniya @kiran_jataniya
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ બાફી લો. એકદમ છૂટા રહે એ રીતે બાફવાના છે.ત્યારબાદ બધા વેજિટેબલ ઉપર મુજબ સમારી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મૂકો.તેલ થઈ જાય એટલે ડુંગળી એડ કરી દો.ડુંગળી ગુલાબી થાય પછી બધા વેજ. એક પછી એક એડ કરી હલાવતા રહો.
- 3
ત્યારબાદ બધા સોસ એડ કરી અને સરસ મિક્સ કરી લો અને ત્યારબાદ તેમાં બાફેલા રાઈસ એડ કરી દો. ટોમેટો સોસ નો ફોટો લેતા ભુલાઈ ગયો છે.
- 4
ત્યારબાદ તેમાં સેઝવાન મસાલો એડ કરી બધું હલાવી સરસ મિક્સ કરી લૉ.ત્યારબાદ તેમાં જરૂર લાગે તો મીઠું એડ કરવાનું તમારા સ્વાદ મુજબ.આ રીતે મસાલા નો ઉપયોગ કર્યા વિના પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફ્રાઇડ રાઈસ ત્યાર છે.આ બાળકો ને તો ખુબજ ભાવશે.આ રાઈસ સર્વિગ પ્લેટ માં લઇ કોથમીર છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14859531













ટિપ્પણીઓ (13)