વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)

#KS6
વેજ.ફ્રેન્કી એ અલગ અલગ રીત થી ઘણા બનાવતા હોય છે, આપડે આજે થોડીક પૌષ્ટીક બનાવવાની ટ્રાય કરી છે
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6
વેજ.ફ્રેન્કી એ અલગ અલગ રીત થી ઘણા બનાવતા હોય છે, આપડે આજે થોડીક પૌષ્ટીક બનાવવાની ટ્રાય કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા નો લોટ અને ઘંઉ નો લોટ સરખે ભાગે લઇ તેમાં 2 ચમચી તેલ નુ મોણ નાખી, મીઠું સ્વાદ મુજબ ઉમેરી પાણી થી રોટલી જેવો લોટ બાંધવો,બટાકા બાફી છાલ ઉતારી લેવી
- 2
બાફેલા બટાકા માં ચોપ કરેલા લીલા મરચાં, આદુ, 1 સ્પુન ગરમ મસાલો, હળદર, 2ટી સ્પુન આમચુર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, કસુરી મેથી બધુ નાખી મિક્સ કરી લેવુ અને તેની લાંબી ટીક્કિ બનાયી લેવી
- 3
પેન પર ટીક્કી ને બંને સાઇડ શેકી લેવી
- 4
કોબીજ અને ઓનીયન ને લાંબી કતરી લો.
પાલક,કોથમીર,લીલા મરચાં,શીંગદાણા,દહીં લઇ મીક્સચર માં લીલી ચટણી બનાવવી
બાંધેલા લોટ માંથી કાચી પાકી પતલી રોટલીયો તૈયાર કરી લેવી - 5
રોટલી પર પહેલા લીલી ચટણી પાથરો, pizza toping લગાવો,પછી ટીકકી મૂકો તેના પર ફરી લીલી ચટણી મુકો,કતરેલી કોબીજ અને ઓનીયન મુકો,તેના પર પાણીપુરી નો મસાલો સ્પ્રેડ કરો તેનાથી ફ્રેન્કી ચટપટી લાગશે,પછી તેના પર ચીઝ છીણીને ઉમેરવુ તેને wrap કરી પેન પર બંને બાજુ શેકી લો પછી સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના રસીયા મુઠીયા નુ શાક (Methi Rasiya Muthiya Shak Recipe In Gujarati)
#KS6રસીયા મુઠીયા એ ગુજરાતી ટ્રેડીશનલ શાક છે જે ઘણી અલગ અલગ રીત ના મુઠીયા બનાવી બનતુ હોય છે આજે મે અહીયાં મેથી ના મુઠીયાં થી બનાવ્યુ છે sonal hitesh panchal -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
-
-
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
વેજ મેગી ફ્રેન્કી (Veg Maggi frankie recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બાળકો ને ખુબ પ્રીય હોય છે તો મેગી ની જુદી જુદી રેસીપી બનાવવામાં આવે તો તેનો એક અલગ જ ટેસ્ટ બની જાય છે તો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
વેજ કોમ્બીનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad Payal Bhaliya -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#KS6 રોટી, ફિલીંગ અને મસાલા.આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મેંદા નાં ઉપયોગ વગર નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
સ્ટ્રીટ સ્ટાઈલ સેઝવાન નુડલ્સ ફ્રેન્કી (Street Style Schezwan Noodles Frankie Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindia#Veg frankie#Street style schezwan noodles frankie Vaishali Thaker -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ