હોટ એન સોંર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)

ચાઇનીઝ સૂપ સૌ ને પ્રિય હોય છે. ખાસ તો વરસતા વરસાદ અથવા મસ્ત ફુલગુલાબી ઠંડી ની સીઝન માં સૂપ પીવાની મજા વધુ આવે છે.
હોટ એન સોંર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
ચાઇનીઝ સૂપ સૌ ને પ્રિય હોય છે. ખાસ તો વરસતા વરસાદ અથવા મસ્ત ફુલગુલાબી ઠંડી ની સીઝન માં સૂપ પીવાની મજા વધુ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળશું. પછી તેમાં જીણા સમારેલા ગાજર, કોબીજ, ડુંગળી, ફણસી નાખી થોડીવાર ફાસ્ટ ગેસ પર હલાવસું.
- 2
હવે તેમાં રેડ ચીલી સોસ, સોય સોસ, મીઠું, મરી નો ભૂકો, નાખી બધું મિક્સર કરશું. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરશું.
- 3
કોર્ન ફ્લોર અને પાણી ની સ્લરી બનાવી તે ઉમેરશું જે થી સૂપ ઘટ્ટ બને. છેલ્લે તેમાં લીંબુ નો રસ ઉમેરશું ને ઉકલવા દેશું થોડી વાર. મેં અહીં વિનેગર નો ઉપયોગ નથી કર્યો તમે એ નાખવું હોય તો એ નાખી શકો છો.છેલ્લે ઉપર લીલી ડુંગળી ના પાન સમારેલા છે તે નાખી સર્વ કરશું.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)




ટિપ્પણીઓ (3)