સ્પિંનચ રાઈસ વિથ પેપ્રિકા સોસ (Spinach Rice with Paprika Sauce Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો માટે
  1. Spinach rice માટે
  2. પાલક ની ભાજી
  3. ૧ ટેબલ સ્પૂનફુદીનાના પાન
  4. ૧ ટેબલ સ્પૂન કોથમીર
  5. લીલા મરચા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧થી૨ આઈસ ક્યૂબ
  8. ૧ ટેબલ સ્પૂનબટર
  9. ૧ ટેબલ સ્પૂનતેલ
  10. ૧ ટેબલ સ્પૂનઝીણું સમારેલું લસણ
  11. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી ફ્લેક્સ
  12. ૨ કપબાસમતી ચોખા
  13. ૧ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  14. 1/2 ચમચી મરી પાઉડર
  15. પૅપ્રિકા સોસ વેજ. બનાવવા માટે
  16. ૧ tbspoil
  17. ૧ ટેબલ સ્પૂનઝીણું સમારેલું લસણ
  18. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી પાઉડર
  19. ૧/૩ કપગાજર
  20. ૧/૩કપઝુચ્ચીની (zucchini)
  21. ૧/૩ કપટામેટાં
  22. ૧/૩ કપબેલ પેપર કેપ્સીકમ
  23. ૧૫૦ ગ્રામ પનીર
  24. મીઠું અને મરી પાઉડર સ્વાદ મુજબ
  25. પ્રેપરીકા સોસ માટે
  26. ૨ ટેબલ સ્પૂનમાખણ
  27. ૨ ટેબલ સ્પૂનમેંદો
  28. ૬૦૦ml દૂધ
  29. ૧ ટેબલ સ્પૂનપૅપ્રિકા પાઉડર
  30. મીઠું અને મરી પાઉડર સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં બટર લઈ તેમાં સમારેલું લસણ અને ચીલી ફ્લેક્સ ઉમેરો. સમારેલા બધા શાકભાજી ઉમેરી મરી પાઉડર મીઠું ઉમેરો તાપીને પાંચ મિનિટ થવા દો. હવે ફરી બટર લઈ તેમાં બે ચમચી મેંદો ઉમેરી પાંચ મિનિટ માટે પકાવી લો ત્યારબાદ લંબસ ના પડે એ તે રીતે દૂધ ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો. હવે તેમા પૅપ્રિકા પાઉડર મરી પાઉડર મીઠું ચીલી ફ્લેક્સ ઉમેરો હવે સારી રીતે બધું સબજી એમાં એડ કરી મિક્સ કરી લો

  2. 2
  3. 3

    હવે પાલકની ભાજીને પાંચ મિનિટ માટે પકાવી લો. ઠંડા પાણીથી ધોઇ લો. ત્યારબાદ મિક્સરમાં પાલક ની ભાજી થોડા ફુદીનાના પાન, લીલા મરચા, મરી પાઉડર,મીઠું ગ્રેવી તૈયાર કરી લો.

  4. 4

    હવે કડાઈમાં બટર અને તેલને તેવા ઝીણું સમારેલું લસણ અને ચીલી ફ્લેક્સ ઉમેરી એક મિનિટમાં તેમાં તૈયાર કરેલી પાલકની ગ્રેવી એડ કરી દો. થોડી થયા બાદ તેમાં તૈયાર કરેલા રાઈસ ઉમેરી મીઠું લીંબુનો રસ અને મરી પાઉડર નાખીએ સારી રીતે મિક્સ કરી લો ઢાંકીને 5 મિનીટ માટે પાકવા દો.

  5. 5

    તૈયાર છે સર્વ કરવા માટે પૅપ્રિકા સોસ વિથ સ્પિનચ રાઈસ ફ્રેન્ડ આ કોમીનેશન બહુ ટેસ્ટી લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes