ફરાળી મેગી (Farali Maggi Recipe In Gujarati)

#weekend
આ રેસીપી મા મે બટાકા ની ફરાળી મેગી બનાવી છે.
બટાકા ને બાફીને તેની સુકવણી કરી ને ત્યાર બાદ મે આ 2 રેસીપી બનાવી છે. હું તમારા બધા સાથે 1 રેસીપી પણ સેર કરીશ જે સુકવણી કઈ રીતે કરવી તે one by one બધા steps જણાવીશ.

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની મેગી ને અધકચરી બાફી લો.
- 2
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખી અને હીંગ નાંખી, લીમડો, ટામેટા અને મરચા નાંખી સાંતળો.
- 3
ત્યાર બાદ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર નાંખી, હળદર પાઉડર અને સબ્જી મસાલો નાખી 1 મિનિટ સાંતળો. પછી તેમાં બટાકા ની મેગી નાંખી કોથમીર નાંખી ગાર્નીશીંગ કરો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ નાખી સરખું મિશ્ર કરો.
- 4
તૈયાર છે આપણી ફરાળી મેગી. જે ઉપવાસ માં પણ વાપરી શકાય છે.
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)